Homeરાષ્ટ્રીયયાસીન મલિકને આજીવન કેદની સજા ફટારતી કોર્ટ, ટેરર ફંડિંગ કેસમાં મલિક દોષીત

યાસીન મલિકને આજીવન કેદની સજા ફટારતી કોર્ટ, ટેરર ફંડિંગ કેસમાં મલિક દોષીત

-

Live Gujarati News નવી દિલ્હી : આજરોજ પટિયાલા હાઉસ NIA કોર્ટના સ્પેશિયલ જજે કાશ્મીરી અલગતાવાદી યાસીન મલિકને ટેરર ​​ફંડિંગ કેસમાં [Terror Funding Case] આજીવન કેદની સજા ફટકારી છે. ટેરર ફંડિગના કેસમાં દોષિત ઠરેલા કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિક Yasin Malik ને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી NIA દ્વારા કોર્ટમાં કરવામાં આવી હતી. NIA કોર્ટના સ્પેશિયલ જજ પ્રવીણ સિંહે તારીખ 19 મેના રોજ યાસીન મલિકને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ દોષિત જાહેર કર્યો હતો.

યાસીન મલિકને આજીવન કેદની સજા ફટારતી કોર્ટ Yasin Malik Terror Funding Case

પટિયાલા હાઉસના સ્પેશિયલ જજે NIA અધિકારીઓને તેની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી દંડની રકમ નક્કી કરી શકાય. આ પહેલા તારીખ 10 મેના રોજ યાસીન મલિકે કોર્ટને કહ્યું હતું કે, તે તેના પર લાગેલા આરોપોનો સામનો કરવા માંગતા નથી. આમ મલિકે ગુનો કબૂલી લીધો હતો.  હાલ મલિક દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....