'અગ્નિપથ યોજના' વિરોધ પ્રદર્શન

ભારતીય રેલવેનો મોટો નિર્ણય

બિહારમાં સતત ચોથા દિવસે તોફાની પ્રદર્શનને કારણે લીધો નિર્ણય

#Agnipath

વિરોધના પગલે ટ્રેન તંત્ર ખોરવાયું

રેલવે એ જણાવ્યું કે અત્યાર સુધીમાં 210 મેલ એક્સ્પ્રેસ અને 159 પેસેન્જર ટ્રેન કરી રદ્દ

અનામતના પ્રસ્તાવને મંજૂરી

રક્ષા મંત્રી રાજનાથસિંહની જાહેરાત: માપદંડો પુર્ણ કરતા અગ્નિવીરો માટે રક્ષા મંત્રાલયની નોકરીઓ માટે 10% અનામતના પ્રસ્તાવને મંજૂરી

સોનિયા ગાંધીએ કરી અહિંસક આંદોલનની અપીલ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ દેશના યુવાનોને  શાંતિપૂર્ણ પ્રદર્શનની કરી અપીલ અહિંસક આંદોલન કરવાની સોશિયલ મીડિયા પરથી કરી અપીલ

બિહારમાં નોંધાઈ 130FIR

130 FIR નોંધવામાં આવી બિહારમાં કુલ 620 લોકોની ધરપકડ આજરોજ 140ની ધરપકડ થઈ: સંજયસિંહ ADGP લૉ એન્ડ ઑર્ડર

જામનગરમાં પણ હજારો વિદ્યાર્થીઓએ કર્યો અગ્નિપથનો વિરોધ

યોજનાના વિરોધમાં ઉતરેલા યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ મામલો થાળે પડ્યો