Homeવાયરલ ખબરભયંકર અકસ્માત તમિલનાડુમાં બે બસ વચ્ચે સામસામે ટક્કર: Watch Video

ભયંકર અકસ્માત તમિલનાડુમાં બે બસ વચ્ચે સામસામે ટક્કર: Watch Video

-

Watch Viral Video ચેન્નાઈ : તમિલનાડુ Tamil Naduના સાલેમમાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટના બસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો Video વાયરલ Viral થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ ઘટના મંગળવારે સાંજે બની હતી, જ્યારે એડપ્પડીથી આવી રહેલી એક ખાનગી બસ તિરુચેંગોડેથી આવતા અન્ય વાહન સાથે અથડાઈ હતી. અકસ્માતના ફૂટેજ CCTV Footageમાં બસ દેખાઈ રહી છે, જેમાં કેમેરા લગાવવામાં આવ્યો હતો. પુરપાટ ઝડપે આવતી બસ સામેથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી.

બસની અચાનક ટક્કર થતાં ડ્રાઇવર અને મુસાફર પોતાની સીટ પરથી નીચે પડી ગયા હતા. પીડિતોને સાલેમ અને એડપ્પડીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વીડિયો- ભયંકર અકસ્માત તમિલનાડુમાં બે બસ વચ્ચે સામસામે ટક્કર: Watch Viral Video

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....