Homeવાયરલ ખબરWatch- મેચ શરૂ થતા પહેલા જ હજારો પ્રેક્ષક સાથે ગેલેરી પત્તાના મહેલની...

Watch- મેચ શરૂ થતા પહેલા જ હજારો પ્રેક્ષક સાથે ગેલેરી પત્તાના મહેલની જેમ ઢળી ગઈ

-

વાયરલ વિડીયો ગુજરાતી, Trending Video Viral Today : કેરળ Keralaના ઉત્તરભાગમાં મલપ્પુરમ જિલ્લામાં શનિવારની રાત્રે વંદૂર નજીક ફૂટબોલ સ્ટેડિયમની લાકડાથી બનેલી ગેલેરી તૂટી પડતાં 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આવો અકસ્માત લગભગ અગાઉ ક્યારેય નોંધાયો નહીં હોય તેમ વીડિયો પરથી જણાય છે. પોલીસે મીડિયાને જણાવ્યા અનુસાર, પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. મેચ શરૂ થતા પહેલા જ આ અકસ્માત થતા મેચના સ્થળે નાસભાગ સર્જાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ વાંદૂર અને કાલિકાવુ નજીકના ફૂટબોલ-ક્રેઝી ગામ પોન્ગોડુથી કરવામાં આવી હતી, જ્યાં ‘સેવન્સ’ ફૂટબોલ મેચ રમાઈ રહી હતી.

કોમેડી વીડિયો Commedy Video જોવા માટે અહીં ક્લિક કરો Click Here.

પોલીસે જણાવ્યું કે, તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે બે સ્થાનિક ટીમો વચ્ચે સાત ફાઈનલ મેચ રમાઈ રહી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અસ્થાયી ગેલેરીમાં 2,000 થી વધુ દર્શકો બેઠા હોવાનું એક અહેવામાં જણાવાયું છે. વીડિયો જોતા લાગે છે કે કેટલાક લોકો ઘટનામાં ઈજ્જાગ્રસ્ત થયા હોવા જોઈએ.

Watch Video- મેચ શરૂ થતા પહેલા જ હજારો પ્રેક્ષક સાથે ગેલેરી પત્તાના મહેલની જેમ ઢળી પડી

વીડિયોમાં જોઈ શકાય છે કે દર્શકો બેન્ચ પર બેઠેલા છે, અને અચાનક જ પત્તાના મહેલની જેમ પ્રેક્ષક ગેલેરી તૂટી પડે છે. જેના કારણે બેઠલા કેટલાક પ્રેક્ષકો તેની નીચે દટાઈ જાય છે, જ્યારે કેટલાક લોકો ખેતરમાં અને મેદાન તરફ દોડતા જોઈ શકાય છે.

ફની વીડિયો Trending Funny Video જોવા માટે અહિં ક્લિક Click કરો.

જૂઓ વિડીયો- હોળી જોઈ હશે પણ ચપ્પલ ફેંક હોળી નહીં જોઈ હોય

કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ Nagin Dance થયો વાયરલ

Must Read