Homeગુજરાતમોરબીવાંકાનેર રેલવે સ્ટેશન પર કોટ ટ્રેક પરથી ઉતર્યો: મોકડ્રીલ

વાંકાનેર રેલવે સ્ટેશન પર કોટ ટ્રેક પરથી ઉતર્યો: મોકડ્રીલ

-

Wankaner News : વાંકાનેર રેલવે સ્ટેશન (Wankaner Railway Station) પર હાલ ઈલેકટ્રીફીકેશનની કામગીરી કરતો કોચ ટ્રેક પરથી ઉતરી ગયો હતો. રેલ્વે સ્ટેશનના ટ્રક પરથી કોચ ઉતરી જતા રેસક્યું કરવું પડ્યું હતું. ઘટના મામલે NDRF ની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

મોરબી (Morbi) ના વાંકાનેર રેલવે સ્ટેશન પર ઈલેક્ટ્રીફીકેશની કામગીરી માટેનો કોચ અચાનક ટ્રેક પરથી નીચે ખડી પડ્યો હતો. દુર્ઘટના સર્જાતા તાત્કાલીક કન્ટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા રાજકોટ મેડીકલ સ્ટાફ અને રીલીફ કોચ રવાના કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો- જાહેરમાં ઘાસચારા પર મનાઈ પણ દારૂ વેચાઈ છે ! રાજકોટ RMC કચેરી ખાતે માલધારીઓનો હલ્લા બોલ

કેટલાક વ્યક્તિ કોચમાં ફસાયા હોવાની જાણ થતા સ્થાનીક પોલીસ અને એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમો દ્વારા છતનો હિસ્સો તોડી રેસક્યુ કરવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં જાણ કારી મળી હતી કે આ મોકડ્રીલ છે જે રાજકોટના ડીવીઝન ડીઆરએમ અનીલકુમાર જૈન દ્વારા કરવામાં આવી હતી.

આમ મોકડ્રીલનું આયોજન કરી ત્વરીત કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી.

વધુ વાંચો- શિવજીના નિવેદન બાદ આનંદસાગર સ્વામીની ગુલાંટ મારી કહ્યું 7 દિવસની શિક્ષામાં આ કરશે

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...