Homeગુજરાતરાજકોટધોરાજીમાં વરરાજને બોક્સમાં એવી ગિફ્ટ મળી કે બની ગયો સમાચાર

ધોરાજીમાં વરરાજને બોક્સમાં એવી ગિફ્ટ મળી કે બની ગયો સમાચાર

-

ધોરાજી Dhoraji : દેશભરમાં મોંઘવારીને કારણે પ્રજા બુમો પાડી રહી છે. પેટ્રોલડિઝલ, સી.એન.જી., રાંધણગેસ અને ખાદ્યતેલના ભાવ વધારો થયા બાત લીંબુ આસમાને આંબી રહ્યાં છે. જેના કારણે લોકો ખુબ રમુજ કરી રહ્યાં છે સાથે બળાપો પણ કાઢી રહ્યાં છે. ત્યારે ધોરાજીના લગ્નમાં બનેલી આ ઘટના સાંભળી સૌ કોઈ ચોંકી રહ્યાં છે.

સામાન્ય રીતે લગ્ન પ્રસંગે લોકો રોકડ ચાંલ્લો કે ગીફ્ટ આપી શુકનના વ્યવહાર કરતા હોય છે. વળી કોઈ મિઠાઈના બોક્સ આપે અથવા મોંઘી દાટ સોના-ચાંદીની ચીજ-વસ્તુ પણ આપતા હોય છે. પરંતુ ધોરાજીના હિરપરા વિસ્તારમાં મોણપરા પરિવારના લગ્ન પ્રસંગે વરરાજાને એવી ગિફ્ટ મળી કે વરરાજો ચોંકી ગયો હતો.

ઉનાળુ પાક માટે ખેડૂતોની ચિંતા શરૂ, સરદાર સરોવરમાં પાણીની અછતને પગલે પાક માટે પાણી નહીં મળે

Viral Wedding News ધોરાજીમાં વરરાજને બોક્સમાં એવી ગિફ્ટ મળી કે બની ગયો સમાચાર

dhoraji wedding groom lemon gift price hike news gujarati

લગ્ન પ્રસંગે વરરાજાને ગિફ્ટ બોક્સમાં હાલ મોંઘાદાટ થયેલા લીંબુનો ઉપહાર આપવામાં આવ્યો હતો. વરરાજા એ બોક્સ ખોલીને જોતા જ હાજર લોકમાં હાસ્યનું મોજુ પ્રસરી વળ્યુ હતું. પરંતુ ખરેખર હાસ્ય રમૂજ નહીં પણ મોંઘવારીની પીડા  સામે વિરોધ પ્રદર્શિત કર્યો તે સમજવું જોઈએ.

જૂઓ રૂ. 10 સિક્કા ન સ્વીકારો તો શું થાય ? પરિપત્ર જાહેર કરતા પાટણના નિવાસી અધિક કલેકટર

મોણપરા પરિવારના સગા-સંબંધીએ મીઠાઈ, રૂપિયા કે દાગીના નહિ પરંતુ તેમની જગ્યાએ છાબમા, મીઠાઈની જગ્યાએ લીંબુ આપ્યા હતા. સાથે વધતા જતા લીંબુના ભાવો તંત્ર અને સરકાર દ્વારા નિયંત્રણ કરવામા આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે લગ્નમાં અનોખી અને હાલની સૌથી મોંઘી આ ગિફ્ટ આપવામાં આવતા આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. અને લોકોમાં ભારે અચરજ જોવા મળ્યું હતું.

અનોખા લગ્ન Video દુલ્હાનું કામ દુલ્હને અને કર્યું કુંવર દાન !

સગાઈમાં બીજી યુવતી સાથે વાતમાં મગ્ન વરરાજાને લાઈન પર લાવી દિધો પત્નીએ

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...