Homeવાયરલ ખબરજૂઓ વીડિયો- રશિયન સૈનિકોનું યુક્રેનમાં ધમાકેદાર સ્વાગત કરતો બોમ્બમારો

જૂઓ વીડિયો- રશિયન સૈનિકોનું યુક્રેનમાં ધમાકેદાર સ્વાગત કરતો બોમ્બમારો

-

વાયરલ વિડીયો Viral Video Today, Russia Ukraine News News.Gujarati : રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ Russia Ukraine War Video યુધ્ધ વચ્ચે યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે બુધવારે એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડીયો Video માં બતાવાયું છે કે કેવી રીતે રશિયન સેના યુક્રેન દ્વારા સતત સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.

હાલ રશિયા વધુ સેના યુક્રેનના પાટનગર કિવ તરફ આગળ વધી રહી છે. ત્યારે કથિત જાહેર કરાયેલા Virol વીડિયો માં Russia Ukraine Conflict Video રાત્રે યુક્રેનની સેના દ્વારા લગભગ બે ડઝન જેટલા શેલ છોડવામાં આવી રહ્યા છે. આવું કરવા પાછળનું કારણ હોય શકે કે રાત્રીના અંધારામાં ટાર્ગેટ સ્પષ્ટ રીતે દેખાતો નથી.

કોમેડી ગુજરાતી Funny Video-  જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો

જૂઓ વિડીયો– લાશને બેઠી કરવા પોસ્ટમોર્ટમ રૂમ પર જઈ ધમપછાડા કરતા વીડિયો વાયરલ

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટર પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે, “આમંત્રણ વિનાના મહેમાનો યુક્રેનની ધરતી પર શાંતિથી જંપશે નહીં – અમારી સેના દરેક જગ્યાએ તેમનું “સ્વાગત” કરશે.” સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સૈનિક આ તોપમારાની ઘટનાને રેકોર્ડ કરી રહ્યો છે. થોડા જ કલાકોમાં આ પોસ્ટના વીડયોને 55 હજારથી વધારે વખત જોવાયો છે. હાલ ટ્વિટર યૂઝર્સ યૂક્રેનની સેનાની બહાદુરીના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

આ વિડયો પર ટ્વિટરમાં એક યુઝરે કમેન્ટ કરી છે કે, “પુતિન દ્વારા મોકલવામાં આવેલા રશિયનોનું યુક્રેનમાં સારું સ્વાગત થઈ રહ્યું છે.”  તો બીજા યુઝરે કમેન્ટ કરી છે કે, વર્ષ  1962માં આવેલી ફિલ્મ ‘લોરેન્સ ઓફ અરેબિયા’નો ડાયલોગ લખ્યો હતો – “તેમને પાઉન્ડ કરો, ચાર્લી”, જેનો અર્થ થાય છે, “જોરદાર પ્રહાર કરો, ચાર્લી.”

Viral video war વીડિયો- રશિયન સૈનિકોનું યુક્રેનમાં ધમાકેદાર સ્વાગત કરતો બોમ્બમારો

અહેવાલો પરથી માલુમ પડે છે કે, યુક્રેનને મિત્ર રાષ્ટ્રો દ્વારા મોકલવામાં આવેલી એન્ટી ટેન્ક મિસાઇલોને પગલે રશિયાને યુધ્ધની રણનીતિમાં બદલાવ કરવો પડ્યો છે. માનવામાં આવે છે કે જેનાથી શહેરી યુધ્ધ લડવામાં રશિયા પર દબાણ સર્જાશે.

સૈન્ય હથિયારોના કેટાલક વિશ્લેષકોના મત જાણતા માલુમ પડે છે કે, તાજેતરમાં યુક્રેન મોકલાયેલી એન્ટી ટેન્ક મિસાઇલોની સંખ્યા ચોંકાવનારી છે. જેના કારણે રશિયા સામે લડવા યુક્રેનને મોટો દારૂગોળાનો ભંડાર મળી ગયો છે. જે કદાચ આધુનિક યુગમાં અગાઉ ક્યારેય નથી જોવા મળ્યો.

માત્ર યુ.કે. એ લોન્ચર્સ સાથે 3,615 નાના-રેન્જના લાઇટ મોડર્ન એન્ટિ-ટેન્ક વેપન્સ (NLV) મોકલ્યા છે. જર્મનીએ કહ્યું છે કે, તે તેના ભંડારમાંથી 1,000 એન્ટી ટેન્ક શસ્ત્રો મોકલશે. નોર્વે 2000, સ્વીડન 5000 અને અમેરિકા (US) જેવેલિન મિસાઇલ સિસ્ટમ મોકલી રહ્યું છે, જેની સંખ્યા US એ તો જાહેર જ કરી નથી. અન્ય દેશોએ પણ શસ્ત્રો મોકલ્યાના અહેવાલો પણ છે.

નીચે વધુ અચંબિત કરી દે તેવા વાયરલ કોમેડી ગુજરાતી વીડિયો જૂઓ.

આટલો મહાકાય અજગર ! રસ્તો ઓળંગતો અજગર જોઈ ચોંકી જશો

દુલ્હા-દુલ્હન બાખડી પડતા લગ્ન મારામારીમાં ફેરવાયા

ગરમીનો દેશી જૂગાડ, બેરલમાં બનાવી નાખ્યુ કુલર Cooler

નીચે જાણવા જેવું ગુજરાતી Janva Jevu Gujaratima માં વધુ વાંચવા

ભયાનક વેક્યુમ બોમ્બ એટલે શું ? કેવી રીતે કરે છે કામ ? અને શું છે ઉપયોગના નિયમ ?

જાણો પ્રાકૃતિક અને ઑર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત તેમજ જીવામૃત કેવીરીતે બને

સુભાષચંદ્ર બોઝના વિચારો કેવા હતા એ પણ જાણવું જોઈએ… વાંચો ક્વોટ્સ

જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

telegram channel join
સત્યમંથન ન્યુઝની ટેલીગ્રામ ચેનલ પર જોડાવા માટે ક્લિક કરો

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...