Homeમનોરંજનજુઓ Viral Video - ટ્રેનમાંથી પડતી મહિલા ને બચાવી

જુઓ Viral Video – ટ્રેનમાંથી પડતી મહિલા ને બચાવી

-

આ છે અસલી હીરો ! મહિલા કોન્સ્ટેબલ ન હોત તો બચી ન શકેત ચાલતી ટ્રેનમાંથી પડેલી મહિલા (viral video Woman constable saves passenger)

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની એક મહિલા કોન્સ્ટેબલની હિંમતની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જો આ મહિલા કોન્સ્ટેબલ ન હોત તો કદાચ ચાલતી ટ્રેનમાં ચડતી વખતે પડી ગયેલી 50 વર્ષની મહિલા બચી શક્યા ન હોત. મહિલાને મોતના મુખમાંથી બહાર લાવનાર આ કોન્સ્ટેબલના વખાણ કરીએ તેટલા ઓછા છે.

વાસ્તવમાં થોડા દિવસો પહેલા સેન્ડહર્સ્ટ રેલવે સ્ટેશન પર એક મહિલા બદલાપુર તરફ જતી લોકલ ટ્રેનમાં ચઢવા લાગી, ત્યારે તેનો પગ લપસી ગયો અને તે પડી ગઈ. મહિલા ટ્રેન અને પાટા વચ્ચે ફસાઈ જવાની હતી ત્યારે ત્યાં હાજર આરપીએફની મહિલા કોન્સ્ટેબલ સપના ગોલકરે મસીહા બનીને મહિલાને બચાવી લીધી(viral video Woman constable saves passenger), નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત.

viral video Woman constable saves passenger

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે – viral video Woman constable saves passenger

જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મહિલા કોન્સ્ટેબલની પ્રશંસા કરતા લોકોએ કહ્યું કે – અમને તમારા પર ગર્વ છે સપના જી, દેશને તમારા જેવા હીરોની જરૂર છે. તે જ સમયે, RPFએ પણ ટ્વિટ કર્યું અને લખ્યું- કોન્સ્ટેબલ સપના ગોલકર આજે તેના સાહસથી ચમકી રહી છે. તેણે સેન્ડહર્સ્ટ રેલવે સ્ટેશન, મુંબઈ (SEC) પર ચાલતી ટ્રેનમાં સવાર થઈ રહેલી એક મહિલાને ટ્રેનની નીચે જતા બચાવી(viral video Woman constable saves passenger) હતી.”

ગુજરાતીમાં જાણવા જેવું  – ઈલેક્ટ્રિક ટેક્ટર બનાવીને આ યુનીવર્સીટી એ કર્યું કમાલ – જાણો વિગત

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....