Homeવાયરલ ખબરગરમીના કારણે રસ્તા પર પડી ગયો પોલીસકર્મી, મહિલાએ આ રીતે બચાવ્યો જૂઓ...

ગરમીના કારણે રસ્તા પર પડી ગયો પોલીસકર્મી, મહિલાએ આ રીતે બચાવ્યો જૂઓ વીડિયો

-

Viral Video વાયરલ વિડીયો : સોશિયલ મીડિયા Social Media પર દરરોજ એકથી વધુ વીડિયો વાયરલ થાય છે. આ વિડીયો Video દ્વારા આપણે વર્તમાન પરિસ્થિતિ વિશે જાણીએ છીએ. હાલમાં જ એક વીડિયો વાયરલ Trending થયો છે, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં, વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કલાકો સુધી રસ્તા પર ઉભા રહેવાના કારણે એક પોલીસકર્મી પડી જાય છે. તે સંપૂર્ણપણે બેહોશ થઈ જાય છે. ત્યારે સ્કૂટી પર સવાર એક મહિલા આવે છે અને તે પોલીસકર્મીની સંભાળ લે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો મહિલાને સલામ કરી રહ્યા છે.

Twitter પર વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક પોલીસકર્મી ડ્યુટી દરમિયાન અચાનક ગરમીથી બેહોશ થઈ ગયો. તે બેહોશ થઈને રસ્તા પર પડી જાય છે. ત્યાંથી અનેક વાહનો પસાર થાય છે, પરંતુ પોલીસકર્મીની કોઈને પડી નથી, ત્યારે અચાનક એક મહિલા તેની પુત્રી સાથે સ્કૂટી પર સવાર થઈને પસાર થઈ રહી છે. જેવી તે મહિલાની નજર તે પોલીસકર્મી પર પડે છે, તે તેને હોશમાં લાવવાનો પ્રયાસ કરે છે અને તે મહિલા સફળ થાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા Social Media પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Viral Video : ગરમીના કારણે રસ્તા પર પડી ગયો પોલીસકર્મી મહિલાએ આ રીતે બચાવ્યો વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયોને @IAmJitendraa નામના ટ્વિટર યુઝર હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને 5 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...