Homeવાયરલ ખબરવીડિયો/સેકંડોમાં જીવ બચાવી ‘રીયલ લાઈફ હિરો’ બની ગયો આ જવાન: વાયરલ ખબર

વીડિયો/સેકંડોમાં જીવ બચાવી ‘રીયલ લાઈફ હિરો’ બની ગયો આ જવાન: વાયરલ ખબર

-

વાયરલ ખબર Latest Trending News Gujarati Today : કોમેડી વીડિયો Comedy Video તો ખૂબ જોયા હશે પણ રીયલ લાઈફ હિરો Real Life Hero Video ના વીડિયો ક્યારેક જ સામે આવતા હોય છે. આ વીડિયો જોતા પહેલા ઘટના સમજવી જરૂરી છે. તો ઘટના એવી છે કે, કેટલાક લોકો જીવનમાં નિરાશા કે હતાશાનો ભોગ બને ત્યારે જીવનનો અંત આણવાનું ખોટું પગલું ભરવા નિકળી પડતા હોય છે. આ સમયે તેમના પર કોઈ જાતની ચિંતા હાવી થઈ જવાથી પોતાના પરિવાર વિશે પણ વિચારતા નથી. પરંતુ આત્મહત્યા કરવી એ કાયરતાનું કામ છે, જીવનમાં તડકા છાંયડા તો આવ્યા કરે પરંતુ તેની સામે લડવાથી જીત મેળવી શકાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવક આત્મહત્યા કરવા ટ્રેન સામે પડી જાય છે. પરંતુ ઈશ્વરે રીયલ લાઈફ હિરો તરીકે આર.પી.એફ. જવાનને મોકલી સેકંડોમાં તેનો જીવ કેવી રીતે બચાવ્યો જૂઓ વીડિયો માં. 

જૂઓ વીડિયો કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

રેલ્વે સ્ટેશન પર એક 18 વર્ષીય યુવક ટ્રેન સામે કૂદી પડે છે. તે યુવક આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો છે તે જોઈ શકાય છે. દરમિયાન ત્યાં હાજર એક આર.પી.એફ. કોન્સ્ટેબલે યુવકનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મુકી દિધો હતો. વાયરલ વીડિયોને જોઈને યુઝર્સ રેલવે પોલીસના આ બહાદુર કોન્સ્ટેબલના ખૂબ વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયા પર આરપીએફ કોન્સ્ટેબલને ‘રીયલ લાઈફ હિરો’ એટલે કે વાસ્તવિક જીવનનો હીરો કહી રહ્યા છે.

Viral Video વીડિયો/ સેકંડોમાં જીવ બચાવી રીયલ લાઈફ હિરો બની ગયો આ જવાન: વાયરલ ખબર

ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો મહારાષ્ટ્રના થાણેનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં પ્લેટફોર્મ પરથી ઝડપભેર મદુરાઈ એક્સપ્રેસની સામે પાટા પર કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહેલા 18 વર્ષના યુવકને રેલવે પોલીસ કોન્સ્ટેબલે પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી CCTV Footage માં કેદ થઈ ગઈ હતી. આ બહાદુર પોલીસ કોન્સ્ટેબલનું નામ હૃષિકેશ જણાવવામાં આવી રહ્યું છે, જેણે વિચાર્યા વિના યુવકને બચાવવા આટલું મોટું જોખમ ઉઠાવ્યું.આ મામલો વિઠ્ઠલવાડી રેલ્વે સ્ટેશનનો હોવાનું કહેવાય છે.

ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 10 હજાર યુઝર્સે આ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર યુઝર્સ વીડિયોમાં દેખાતા RPF કોન્સ્ટેબલની પ્રશંસા કરી રહ્યા છે.

વાયરલ વીડિયો Viral Video જૂઓ

જૂઓ વીડિયો : બકરીની ભુખ શાંત કરવા ગધેડા એવી મદદ કરી કે લોકો દંગ રહી ગયા

જૂઓ વિડીયો- આટલો મહાકાય અજગર ! રસ્તો ઓળંગતો અજગર જોઈ ચોંકી જશો

જૂઓ વિડીયો- સિંહણનું ટોળું શિકાર કરવા ગયું હતું પણ એવું થયું કે ભાગવું ભારે પડી ગયું

Latest Trending કોમેડી વીડિયો Funny Video જૂઓ

જૂઓ વિડીયો- હોળી જોઈ હશે પણ ચપ્પલ ફેંક હોળી નહીં જોઈ હોય

જૂઓ વિડીયો- હાસ્ય: ટ્રેનમાં જગ્યા ન મળે તો આવું ન કરશો લોકો હાસ્યનું પાત્ર બનાવશે

Must Read