Monday, May 16, 2022

વીડિયો/ભીષણ ગરમીમાં 50 કલાકમાં 350 કિ.મી. દોડીને દિલ્હી પહોંચ્યો યુવાન જાણો શું છે માંગણી

વાયરલ વિડીયો Viral Video ન્યુઝ ગુજરાતી News Gujarati, આજના તાજા સમાચાર : આર્મી રિક્રુટમેન્ટ (ARMY, Navy and Airforce Vacancy) યુવાનો કેવી રીતે ઉત્સાહ અને જોશથી તૈયારી કરે છે, પરંતુ જ્યારે બે વર્ષ સુધી ભરતી કરવામાં આવતી નથી, ત્યારે તેમની સાથે શું થાય છે તેનો ખ્યાલ આ ઘટના પરતી આવી શકે છે. રાજસ્થાન Rajasthan ના સુરેશ ભીચર Suresh Bhinchar ના મેરેથોન અભિયાન ચલાવી સેનામાં ભરતી કરવાની માગ કરી છે. રાજ્ય સરકારે તેમની અગાઉની માગણી નહીં સ્વિકારતા તેઓ એ આ અભિયાન કર્યું છે. ભિંચરે તેના ગૃહ જિલ્લા સીકરથી દિલ્હી સુધી 350 કિમીની Run 350 km in just 50 Hour રેસ શરૂ કરવાનું નક્કી કર્યું અને આ કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના, તેઓ દિલ્હી પહોંચ્યા અને તેમની વાત રાખી. આ ઘટનાનો વિડીયો Video સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો યુવકને બિરદાવી રહ્યાં છે.

સુરેશ ભીચર દિલ્હી Delhi પ્રદર્શન Delhi Protest કરવા માટે સીકર Sikar થી દિલ્હી સુધી 350 કિલોમીટર દોડીને દિલ્હી પહોંચ્યા છે. સુરેશ ભીંચર કહે છે કે બાળપણથી જ આર્મીમાં જોડાવાનું Join Army સપનું હતું, તે કહે છે કે સતત બે વર્ષથી કોઈ ભરતી નથી થઈ. નેવી, આર્મી અને એરફોર્સમાં કોઈ ભરતી નથી. ભીચરે કહ્યું, મારું સપનું સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું છે, કારણ કે જે સેનાની તૈયારી કરે છે તેને દોડવામાં કોઈ સમસ્યા નથી.

Viral Video Today/ ભીષણ ગરમીમાં 350 કિ.મી. દોડીને દિલ્હી પહોંચ્યો યુવાન

ભિંચરે કહ્યું, હું 2022માં સેનામાં ભરતી શરૂ કર્યા પછી જ જઈશ. હું દિલ્હીથી પણ સીકર દોડીને પાછો જઈશ. હું ભરતી માટે અલગ-અલગ જગ્યાએ દોડતો રહીશ. આ પ્રકારે દેવેન્દ્ર સિંહ પણ પ્રદર્શનમાં મુરાદાબાદથી દિલ્હી આવ્યા છે. તેમનો દીકરો બીમાર છે પણ પોતે વિરોધ કરવા પહોંચ્યા છે.તેમણે કહ્યું, મારો દીકરો બે વર્ષથી એરફોર્સની તૈયારી કરી રહ્યો છે. નેવીમાં પણ એવું જ છે. માત્ર 10 હજાર બાળકોને બોલાવવામાં આવ્યા છે. યુપીનો ટોપર બાળકને નેવીમાં લઈ જવા નથી માંગતા. ભૂતપૂર્વ સૈનિક સંગઠન સંદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, એરફોર્સે એક વર્ષથી પરિણામ આપ્યું નથી અને બે વર્ષથી એનરોલમેન્ટ આપ્યું નથી.

15 વર્ષથી નેવીમાં કામ કર્યું છે, પણ હું જવાબદારીથી કહું છું કે ઘરનું રિનોવેશન થાય તો શું ઘર ખાલી કરી દે. બે વર્ષથી ભરતી બંધ છે. જો સરકાર આજે ભરતી કરે છે, તો તેઓ 2-3 વર્ષ માટે તાલીમ આપે છે. યંગ આર્મી બાકી નથી અને તમારી આસપાસની પરિસ્થિતિ જુઓ. ગુપ્તાએ કહ્યું, મારા પોતાના મિત્રો છે, તેઓ કહે છે કે તાલીમ કેન્દ્રો ખાલી પડ્યા છે. તમામ પરીક્ષાઓ કોરોનામાં લેવામાં આવી રહી છે માત્ર આર્મી, નેવી અને એરફોર્સ માટે જ ભરતી કેમ નથી થતી ?

આ આર્મી પરીક્ષા અન્ય કોઈ પરીક્ષા નથી, જેમાં 30 વર્ષ સુધીની ભરતી પરીક્ષા આપી શકાય શકે છે, આ માટે વય મર્યાદા ઘણી ઓછી છે. જેમાં 17 વર્ષથી 19 વર્ષની વચ્ચેના યુવાનોને જ પ્રવેશ મળી શકે છે. સરકારે આગ સાથે ના રમવું જોઈએ.

આજના અન્ય ગુજરાતી સમાચાર વાંચો…

ગટરમાં લાગેલી આગ બુઝાવવા જતા ફાયર વિભાગના વાહન ઝપટે ચડતા રહી ગયું

અમિત શાહે AAP ને લીધું આડે હાથ, દિલ્લીના નગર નિગમો સાથે સાવકો વ્યવહાર કર્યાનો આક્ષેપ

Video Viral/રોડ પર દોડતું મળેલું કાંગારૂ ભારત કેવી રીતે આવ્યું મોટો સવાલ આવ્યો સામે ?

- Advertisment -

Must Read

chor aunty viral video on social media thieving mobile phone cctv video gujarati

ચોર આંટીનો વાયરલ વિડીયો: ભેજાબાજ ચોરની કરતૂત થઈ કેમેરામાં કેદ

Chor Aunty Viral Video ચોર આંટી વાઇરલ વિડિયો: ચોરી કરતા ચોર પાસે અલગ જ પ્રકારની હિંમત હોય છે....