Homeવાયરલ ખબરવિડીયો/નાચતા-નાચતા ફાયરિંગની ગોળી માસુમ બાળકની આંખમાં વાગી

વિડીયો/નાચતા-નાચતા ફાયરિંગની ગોળી માસુમ બાળકની આંખમાં વાગી

-

Today Viral Gujarati News, વાયરલ વિડિઓ : લગ્ન પ્રસંગ Wedding Function સહિતના સમારોહમાં હવામાં ફાયરિંગ Firing કરાવનો ખતરનાક ટ્રેન્ડ Trend ચાલી રહ્યો છે. તાજેતરમાં જ એક ડાયરામાં ફાયરિંગની ધમાચકડીના વાયરલ વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા હતા. ત્યારે વધુ એક પ્રસંગમાં ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશની આ ફાયરિંગની ઘટનામાં એક બાળકને આંખમાં ગોળી વાગી હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આ ઘટનાના કથિત વાયરલ વિડીયો Viral Video માં સમારોહમાં ફાયરિંગ કરતો યુવાન નજરે પડે છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, મધ્ય પ્રદેશ MP ના શિવપુરીમાં જન્મદિવસની ઉજવણીમાં એક ગંભીર ઘટના બની હતી. આ સમારોહમાં ડાન્સર Dancer સાથે નાચી રહેલા એક યુવકે મોજમાં આવી ગોળીબાર કર્યો હતો. પરંતુ તેના મોજમાં કરેલા ગોળીબારે માસુમ બાળકની આંખને નિશાન બનાવ્યો હતો. આ ઘટનાએ ખુશીના માહોલને માતમમાં ફેરવી નાખ્યો હતો. આ ઘટનામાં 12 વર્ષનું માસુમ બાળક ઈજ્જા ગ્રસ્ત થયું છે.

Viral Video વિડીયો/નાચતા-નાચતા Firing ની ગોળી માસુમ બાળકની આંખમાં વાગી

ઈજ્જાગ્રસ્ત બાળકને તાત્કાલીક ગ્વાલિયરની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતુ. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કથિત વીડિયો ગત 6-7 એપ્રિલનો હોવાનું માનવામાં આવે છે. આ બનાવ અંગે કરૈરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી હતી.

પાર્ટીમાં એક યુવક ડાન્સરથી થોડા અંતરે રિવોલ્વર ઠીક કરી રહ્યો હતો તે સમયે યુવકથી ટ્રિગર દબાઈ ગયું હતું. જેથી સામે બેઠેલા 12 વર્ષના એક બાળકને ગોળી વાગી ગઈ હતી. સ્થાનિક લોકોને થોડી ક્ષણો સુધી તો ખબર જ પડી ન હતી. પરંતુ બાળકને ઈજા થતાં બુમો પાડવા લાગતા આ બનાવની જાણ થઈ હતી. સ્થાનિક લોકોએ ફાયરિંગ કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો.

વાયરલ ગુજરાતી કોમેડી વિડીયો જૂઓ

ગાંજા રવાડે ચડેલા પુત્રને માતાએ એવી સજા આપી કે Video જોઈને પણ આંખો બળવા લાગે

Watch Video/બબ્બર સિંહ પાસે સેલ્ફી લેતા યુવકનો વીડિયો થયો વાયરલ

વાયરલ વીડિયો- જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો

જૂઓ વિડીયો- હાસ્ય: ટ્રેનમાં જગ્યા ન મળે તો આવું ન કરશો લોકો હાસ્યનું પાત્ર બનાવશે

Must Read