Homeમનોરંજનજુઓ viral video - ગુસ્સાથી લાલચોળ મહિલાએ કર્મચારી પર ફેક્યું ગરમા ગરમ...

જુઓ viral video – ગુસ્સાથી લાલચોળ મહિલાએ કર્મચારી પર ફેક્યું ગરમા ગરમ સૂપ

-

ગુસ્સાથી લાલચોળ મહિલાએ કર્મચારી પર ફેક્યું ગરમા ગરમ સૂપ, પછી જુઓ શું થયું – viral video Throws Soup in Restaurant Manager

ગુસ્સો ખરેખર ખરાબ હોય છે, તેથી તેને હંમેશા સમજાવવામાં આવે છે કે દરેક પરિસ્થિતિમાં ઠંડા મનથી કામ કરવું જોઈએ. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે માનતા જ નથી. વાસ્તવમાં માણસ ગુસ્સામાં પોતાનો આપા ગુમાવી બેસે છે. પરંતુ જ્યાં સુધી તે સમજે છે ત્યાં સુધી તેની પાસે પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. ઘણી વાર તમે લોકોને ક્રોધમાં ગુસ્સાથી કામ કરતા જોયા હશે. કેટલાક લોકો પોતાની જાતને જ નુકસાન પહોંચાડે છે. હાલમાં એક મહિલાના ગુસ્સાનો ખૂબ જ વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

viral video Throws Soup in Restaurant Manager
viral video Throws Soup in Restaurant Manager | image credit : dnaindia.com

સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહેલો આ વીડિયો – viral video Throws Soup in Restaurant Manager

તમે ચોક્કસ ગુસ્સાથી લાલચોળ થઈ જશો. આ મામલો અમેરિકાનો છે, જ્યાં એક મહિલા તેનું સૂપ લઈ જઈ રહી હતી. પરંતુ તે પછી તે ગુસ્સામાં પાછી આવી અને તેણે ફરિયાદ કરી કે તે સૂપ સાથે લઈ જતી પ્લાસ્ટિક પીગળી રહી હતી. બાદમાં તેણે બ્રાન્ચ મેનેજરને આ અંગે ફરિયાદ કરી હતી. જ્યારે જેનલ બ્રોલેન્ડ તેની ફરિયાદ સાંભળી રહી હતી ત્યારે મહિલા અચાનક ગુસ્સે થઈ ગઈ હતી.

viral video Throws Soup in Restaurant Manager |

આ પછીનો નજારો જોઈને કોઈના પણ હોશ ઉડી જશે

આ વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા તે મેનેજર સાથે દલીલ કરવા લાગી, પછી અચાનક તેને ગુસ્સો આવે છે અને તે મેનેજરના ચહેરા પર સૂપ ફેંકી દે છે. આ કૃત્ય કર્યા પછી, મહિલા સ્ટોરની બહાર જાય છે. મહિલાએ ન ફક્ત આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું પરંતુ તે જોર જોરથી ગાળો પણ આપી રહી હતી. તે જ સમયે, બ્રોલેન્ડે કહ્યું કે તે મામલો શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મહિલા મેનેજર સામે અપશબ્દો બોલવા લાગી હતી. મહિલાએ બધો ગુસ્સો Jannelle Broland પર કાઢ્યો.

હવે જો કોઈ વ્યક્તિ કેમેરામાં આવી કૃત્ય કરતી પકડાઈ જાય તો તેને ભોગવવું પડશે. આ વીડિયો જોયા બાદ લોકો મહિલાના આ વ્યવહારથી નારાજ થયા હતા. જોકે, મહિલાના આ વિચિત્ર કૃત્ય પર બ્રોલેન્ડે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ સાથે મહિલાના ફોટા અને વીડિયો પણ આપવામાં આવ્યા છે. બ્રોલેન્ડે પોતે પણ તેનો વીડિયો પોતાના ટિકટોક પર શેર કર્યો છે. જે બાદ ઘણા લોકોએ તેના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ લખી છે.

ગુજરાતીમાં જાણવા જેવું – લોકો દારૂ બંધ કરી દૂધ પીવા લાગ્યા ! સમાચાર પાછળનું સત્ય જાણો !

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....