HomeગુજરાતViral Video જુઓ - ટ્રેનમાં મહિલાએ યુવાનને માર મારી પગે લગાડ્યો

Viral Video જુઓ – ટ્રેનમાં મહિલાએ યુવાનને માર મારી પગે લગાડ્યો

-

વાયરલ વિડીયોમાં(viral video) ટ્રેન ચાલુ છે, અને લાલ કલરની સાડી પહેરેલી મહિલા યુવાનને મારમારી પોતાના પગે પડી માંફી મંગાવતી નજરે પડે છે, અને તેને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો.

સોશિયલ મીડિયા(social media) પર વાયરલ થયેલો કથિત વીડીયામાં લાલ કલરની સાડી પહેરેલી મહિલા એક યુવક પર ખુબજ ગુસ્સે ભરાયેલ જોવા મળે છે અને આ યુવાનને કહે છેકે પહેલા તુ તારી ટોપી પહેર, અને અહિયાં ટ્રેનમાં આટલો રસ્તો હોવા છતાં તુ અહીંથી કેમ…

https://twitter.com/JesukaP/status/1450141614693699586?s=20


મહિલા આ યુવાન પર ગુસ્સે થઈને કહે છે, તેરી જાન લે લુંગી, અને તે માફી માંગી રહ્યો છે. વધુમાં લાલ સાડી વાળી મહિલા નીચે નમવાનું કહે છે અને પગે લાગવાનુ પણ કહે છે,અને બીજી વખત હિંદુ ધર્મની મહિલાને હાથ લગાવ્યોને તો જાન લે લુંગી તેવું કહેતી હોય તેવું વિડીયોમાં સંભળાય છે.


હાલમાં આ વિડીયો ખુબજ વાયરલ થયો છે, વિડીયોમાં દેખાતા મહિલા અને કથિત પીડિત પુરુષ ક્યાંના છે ને ઘટના અંગે સાચી બાબતનો હજી ખ્યાલ નથી આવ્યો.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....