Homeવાયરલ ખબરજૂઓ વાછરડા અને અજગરનો વાયરલ વિડીયો જે અનેક સવાલ પેદા કરી રહ્યો...

જૂઓ વાછરડા અને અજગરનો વાયરલ વિડીયો જે અનેક સવાલ પેદા કરી રહ્યો છે

-

Today’s Latest Viral Video Gujarati : અજગર Python ભરડો લઈ જાય એટલે છોડે નહીં માટે અજગરને જોઈને પશુ-પ્રાણી તો ઠિક પણ માણસો પણ ભાગી જતા હોય છે. ખરેખર આ સારામાં સારો રસ્તો છે તેમ જ કહેવાય. આજે જે વાયરલ વિડીયો Viral Video સોશિયલ મીડિયા Social Media મારફતે સામે આવ્યો છે તે જોયા બાદ તમે પણ એવું જ કહેશો. આ વિડીયો Video માં ખેતરમાં રહેલા એક વાછરડા Baby Cow પર અજગરે હુમલો કર્યો હતો અને વાછરડાને ગળી જવા ભરડામાં લેવા પ્રયાસ કરતો હતો.

હાલ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ મારફતે વાયરલ થયેલો આ વિડીયોમાં જોઈ શકાય છે કે, 10 ફૂટ જેવી લંબાઈ ધરાવતો અજગર ગાયના વાડામાં ઘુસી જાય છે. વાડામાં ઘુસેલા અજગરને જોઈ વાછરડા ભાગી છૂટવા પ્રયાસ કરે છે. ત્યારે જ અજગરે વાછરડાનો પગ ઝડપભેર પકડી લે છે.

અજગરની પકડ કેટલી મજબૂત હોય તે જણાવવાની જરૂર રહેતી નથી. પણ આ વાછરડાને અજગર ગળી ગયું કે શું તેના માટે નીચે આપેલો વીડિયો જૂઓ. ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા આ વીડિયોમાં કેપ્શન Caption લખ્યું છે, ગાયના બચ્ચા પર સાપનો હુમલો… સાપ VS વાછરડું. આ વિડિયો wildlifeanimall નામના આઈડી પરથી અપલોડ કરવામાં આવ્યો છે.

Cow and Python Viral Video : વાછરડા અને અજગરનો વાયરલ વિડીયો જે અનેક સવાલ પેદા કરી રહ્યો છે

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા લોકો ચોંકી રહ્યાં છે. સાથે જ લોકો સવાલ કરી રહ્યા છે કે કેમ આ વાછરડાની મદદ માટ કોઈ આવ્યું નહીં. શું વાછરડાનો માલિક આસપાસ નહીં હોય કે ડરના કારણે નહીં આવ્યા હોય.

એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું છે કે, ‘મને લાગે છે કે અજગર મરી ગયો છે અથવા લકવાગ્રસ્ત છે. અથવા તે નકલી અજગર છે ? ખેતરના માલિક આવા સમયે ક્યારેય વીડીયો શૂટ નહીં કરે અને આવી વસ્તુઓનો નિર્દયતાથી આનંદ નહીં માણે .’ અન્ય એકે લખ્યું કે, ‘તમે વીડિયો કેમ બનાવી રહ્યા છો, તેના બદલે વાછરડાની મદદ કરવી જોઈએ.’

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...