વાયરલ વિડીયો Viral Video, વિડીયો Video ક્રિકેટ રસીકો માટે ‘સર રવિન્દ્ર જાડેજા’નું નામ અજાણ્યું નથી. પરંતુ રોકસ્ટાર નામ ભાગ્યેજ સાંભળ્યું હશે. આજે રવિન્દ્ર જાડેજા સર જાડેજામાંથી રોકસ્ટાર જાડેજા બન્યા તેની વાત યાદ કરવી રહી. ગઈકાલે ક્રિકેટ જગતના મહાન ખેલાડી શેન વોર્નનું દુઃખદ અવસાન થતા લોકો શોકમાં ગરકાવ થયા છે. ત્યારે મોહાલીમાં સદી ફટકારનાર ખેલાડી ‘સર’ જાડેજા નહીં પણ ‘રોકસ્ટાર’ જાડેજા છે તેમ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ખરેખર મહાન સ્પિનર શેન વોર્ન જાડેજાને રોકસ્ટાર કહીને બોલાવતા હતા. જાડેજાએ જે રીતે સદી ફટકારી અને ત્યાર બાદ ઉજવણી કરી તે જોઈને તેણે વોર્નને આપેલું પોતાનું નામ પણ સાચું સાબિત કર્યું તેમ જાડેજાના ફેન્સ કહી રહ્યા છે.
શ્રીલંકા સામેની મોહાલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતના રવિન્દ્ર જાડેજાની સદીએ ટીકાકારોને જવાબ આપ્યો છે. જાડેજાની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની આ બીજી સદી છે. અગાઉ પહેલા જાડેજાએ 2018 માં રાજકોટમાં ‘વેસ્ટ ઈન્ડિઝ’ સામે અણનમ સદી ફટકારી હતી. આ સદી જાડેજાએ 160 દડામાં ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. બાદમાં તેને શેન વોર્ને તેને રોકસ્ટાર નામ આપ્યું હતું.
જાડેજાની સદી દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે કહ્યું કે, શેન વોર્ને તેમને રોકસ્ટાર નિક નામ આપ્યું હતું. રવિન્દ્ર જાડેજા એ ટીમનો ભાગ હતો જેણે શેન વોર્નની કેપ્ટન્સીમાં પ્રથમ IPL ટાઇટલ જીત્યું હતું. આપણે કહી શકીએ કે આજે જાડેજાએ આ સદી ફટકારીને ખરા અર્થમાં શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપી છે. જ્યારે જાડેજા તલવાર ચલાવવાની સ્ટાઈલમાં સદી પૂરી કર્યા બાદ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મોહમ્મદ સિરાજે પણ આવી જ રીતે ઉજવણી કરી હતી.
Viral Video વિડીયો- ધોનીનો ‘સર જાડેજા’ નહીં શેન વોર્નનો ‘રોકસ્ટાર’ – Sports News Gujarati
જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. જાડેજાએ પોતાની સદીની ઇનિંગ્સ દરમિયાન કપિલ દેવનો રેકોર્ડ તોડી ટેસ્ટ મેચમાં 7માં નંબરે બેટિંગ કરી એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બલ્લેબાજ બની ગયો છે. કપિલ દેવે વર્ષ 1986 માં કાનપુર ટેસ્ટ દરમિયાન શ્રીલંકા સામે 163 રનની ઈનિંગ રમી નંબર 1 પર બેટિંગ કરી હતી.
જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ
ક્રિકેટ રસીકો માટે ‘સર રવિન્દ્ર જાડેજા’નું નામ અજાણ્યું નથી. પરંતુ રોકસ્ટાર નામ ભાગ્યેજ સાંભળ્યું હશે. આજે રવિન્દ્ર જાડેજા સર જાડેજામાંથી રોકસ્ટાર જાડેજા બન્યા તેની વાત યાદ કરવી રહી. ગઈકાલે ક્રિકેટ જગતના મહાન ખેલાડી શેન વોર્નનું દુઃખદ અવસાન થતા લોકો શોકમાં ગરકાવ થયા છે. ત્યારે મોહાલીમાં સદી ફટકારનાર ખેલાડી ‘સર’ જાડેજા નહીં પણ ‘રોકસ્ટાર’ જાડેજા છે તેમ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ખરેખર મહાન સ્પિનર શેન વોર્ન જાડેજાને રોકસ્ટાર કહીને બોલાવતા હતા. જાડેજાએ જે રીતે સદી ફટકારી અને ત્યાર બાદ ઉજવણી કરી તે જોઈને તેણે વોર્નને આપેલું પોતાનું નામ પણ સાચું સાબિત કર્યું તેમ જાડેજાના ફેન્સ કહી રહ્યા છે.