વાયરલ વીડિયો Viral Video Pushpa કોમેડી ગુજરાતી Funny Video :અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત મુવી “પુષ્પા ધ રાઇઝ” ચોક્કસપણે કહી શકાય કે અત્યાર સુધીમાં આવેલ તમામ મુવીમાં જો લોકોએ પસંદ કરેલી મુવીમાં આ એક છે, કારણ કે ફિલ્મ પ્રેમીઓ અલ્લુ અર્જુનના ડાન્સ સ્ટેપ્સ, સામંથા રૂથ પ્રભુના હોટ મૂવ્સ અને રશ્મિકાના દોષરહિત અભિનયને ભૂલી શકતા નથી.
આ મુવી આવી તેને લગભગ એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાના લોકો દીવાના છે. હાલમાં વાત કરીએ તો દેશ-વિદેશમાં આ ફિલ્મના ગીતો પર હજુ પણ જોરદાર Instagram reels viral થય રહી છે અને ફિલ્મના સીન અને તેના ડાયલોગ લોકોના દિલોદિમાગ પર આજે પણ રાજ કરે છે.
Bride and Groom – લગ્ન સમાંરભ Marriage હોયકે પછી સરઘસ તેમાં પુષ્પાના ગીતો વગાડવામાં આવે છે. જેમાં તે શ્રીવલ્લી ગીત હોય કે ઓ અંતવામા ઈન્ટરનેટ પર ગીતનો એક વીડિયો વાયરલ થયો છે જેના પર બારાતીઓ ડાન્સ (viral dance video)કરી રહ્યાં છે. તમે પણ શું આ સ્ટેપ ડાન્સ કરેલો છો? બાકી આજે તો બધેજ અલ્લુ અર્જુનના સ્ટેપ્સ કોપી થઈ રહ્યા છે.
Pushpa Dance Viral Videos latest : Marriage Dance on Pushpa
Viral Funny wedding Video તમે અહી પુષ્પા મુવીઝ બેંગ્લોરના એક થીયેટરમાં હજી રિલીજ થઇ ત્યાં ટીકીટ માટે લોકોની પડાપડી થઇ ગઈ હતી. તમે આ નીચેના વિડીયોમાં જોઈ શકો છો. એક્ટર અલ્લુ અર્જુન અને એકત્રેશ રશ્મિકા મંદન્ના ના લોકો દીવાના બની ગયા છે.
Pushpa full movies હવે સિનેમા ઘરમાં આવી ગયું છે
તમે જોઈ શકો છો સિનેમા ઘરના દ્રશ્યો, પુષ્પા pushpa મૂવીની ટીકીટ માટે લોકો રીતસર પડાપડી કરી રહ્યા છે. OTT પ્લેટફોર્મ પર લગભગ 1 મહિના પહેલા આવી ગયું હોવા છતાં લોકો તેને મોટી સ્ક્રીનમાં જોવા માટે ઉમટી પડ્યા છે.
પુષ્પા એ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ છે. જે મુવી ચંદનની દાણચોરી પર આધારિત છે.હાલતો માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ ફિલ્મનો દબદબો છે. આ ફિલ્મના ગીતથી લઈને લોકો ફિલ્મના દરેક ડાયલોગ સુધી તેના પર વીડિયો રીલ બનાવી રહ્યા છે.
સંગીત પ્રત્યેનો પ્રેમ તમામ ભૌગોલિક સીમાઓ અને ભાષાના અવરોધોને પાર કરી શકે તે આજે સાચા અર્થમાં સાબિત થયું તેવું કહી શકાય. ભારતીય ગીતો અને તેમના મનોરંજન કાર્યક્રમો વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. હાલમાં એક ડચ ગાયકે ફિલ્મ – ‘પુષ્પાઃ ધ રાઇઝ’ના ગીતોને પોતે ફરીથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
Dance on Pushpa જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ
આ ડચ મહિલા એમ્મા હીસ્ટર્સે ભારતીય ગીતોમાં પોતાના અંગ્રેજી ગીતો ઉમેરીને ફરીથી બનાવ્યું હતું તમે નીચે video માં જોઈ શકોછો પોતે ગીતમાં પોતાની વિશિષ્ટતા ઉમેરીને ગીતને અલગ બનાવ્યું.
તમે પણ આ વિડિયો જુઓ અને અમને જણાવો કે તમને આ વિડિયો કેવો લાગ્યો.
જુઓ વિડીયો Pushpa naa songs હવે દેશ દુનિયામાં ગાવવા લાગ્યા છે.
View this post on Instagram
ડચ મહિલા હીસ્ટરનો મધુર અવાજ સોશિયલ મીડિયા પર ઘણા લોકોને પસંદ આવ્યો ‘ઓઓ આંતવા ઓઓ ઓઓ અંતવા’ ગીત પર તેના નવીનતમ પરફોર્મન્સ સાથે, તેણીએ એક મિલિયનથી વધુ લોકોના દિલ જીતી લીધા છે.

હીસ્ટરના લેટેસ્ટ વિડિયોએ 1.5 મિલિયનથી વધુ વ્યૂઝને પણ વટાવ્યા હતા. વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “ઓઓ આંતવ ઓઓ અંતવા આ આ અઠવાડિયાનું સૌથી વધુ રિક્વેસ્ટ કરવામાં આવતું ગીત હતું!
જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા નેટવર્ક્સ પણ “પુષ્પા: ધ રાઇઝ” ને લગતા મીમ્સ અને જોક્સથી છલકાઈ ગયા છે પરંતુ આજકાલ ઇન્ટરનેટ પર બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં નિર્માતાએ ફિલ્મ અને ટોમ એન્ડ જેરી કાર્ટૂન શ્રેણી વચ્ચે સમાનતા દર્શાવી છે.
Pushpa Viral Funny Video વીડિયોમાં કાર્ટુન સાથે પણ પુષ્પા છવાઈ ગયું છે.
વિડિયોઝ વિડિયો પ્લેટફોર્મ, યુટ્યુબ પર એડિટ્સ મુકેશજી દ્વારા શીર્ષક સાથે પોસ્ટ કરવામાં આવ્યા છે – “જ્યારે પુષ્પા મૂવી સીન્સ ટોમ એન્ડ જેરી દ્વારા કરવામાં આવે છે” બે ભાગમાં.
પહેલો વીડિયો 16મી ફેબ્રુઆરી 2022ના રોજ રજુ કરવામાં આવ્યો હતો. અને અત્યાર સુધીમાં તેને 600K કરતા વધુ વખત જોવામાં આવ્યો છે. તેને 38K લાઈક્સ મળી છે. અહીં પ્રથમ વિડિઓ છે:
pushpa movie download isaimini
pushpa મુવી ડાઉનલોડ download કરવા હાલમાં લોકો મુવી જોવા માટે isaimini જેવા અલગ-અલગ સોર્સનો ઉપયોગ કરી રહ્યા છે, પણ આ મુવી OTT પ્લેટફોર્મ આવેલ છે, તેમજ સિનેમા ઘરોમાં પણ આવી ચુકી છે. માટે પાયરેટેડ જોવાનું છોડી તમે નજીવા દરે જોય શકો છો, જયારે તમે મુવી પાયરેટેડ સાઈટ પર download કરો ત્યારે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં વાયરસ આવવાના ચાન્સ 100 ટકા રહેલા છે.
જુઓ કાર્ટુન પાર્ટ – 2
શ્રેણીનો બીજો ભાગ 20મી ફેબ્રુઆરી 2022ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો; તેને 400K કરતા વધુ વખત જોવામાં આવ્યું છે અને તેને લગભગ 202K લાઈક્સ મળી છે.
મૂવી અને કાર્ટૂન શ્રેણી વચ્ચેની સમાનતાઓ જોઈ તમે પણ તમારી હસી નહિ રોકી શકો અને અમને ખાતરી છે કે તમે તેને ફરીવાર જોવાનું પસંદ કરશો.