Homeવાયરલ ખબરજૂઓ વિડીયો- પુતિનના વિરોધમાં ટોપલેસ થઈ મહિલાઓ, પેરીસમાં પુતિન વિરોધી નારા પોકાર્યા

જૂઓ વિડીયો- પુતિનના વિરોધમાં ટોપલેસ થઈ મહિલાઓ, પેરીસમાં પુતિન વિરોધી નારા પોકાર્યા

-

રશિયા યુક્રેનના સમાચાર વિડીયો video Russia Ukraine News in Gujarati : યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીના નામે યુધ્ધ શરૂ કરવા બદલ રશિયા સામે વિવિધ દેશો પ્રતિબંધ લગાવી રહ્યા છે. ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનને પાછા વાળવા મહિલાઓ પણ મેદાને આવી છે. મહિલાઓ યુધ્ધ મામલે ગંભીર બની વિરોધ નોંધાવે છે. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના રશિયામાં જ તેમની પ્રજા પણ યુધ્ધના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે. ત્યારે પેરિસમાં મહિલાઓએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તારીખ 7 માર્ચના રોજ મહિલાઓ એ ટોપલેસ થઈ પેરીસના એફિલ ટાવર Eiffel Tower Paris પાસે પુતિનનો વિરોધ કર્યો હતો. E પ્રદર્શનના વાયરલ વિડીયો Viral Video યુઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

ન્યૂઝ એજન્સી Visegrad24 એ પોતાના ના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઘણી મહિલાઓ પેરિસના એફિલ ટાવરની સામે ટોપલેસ થઈને વિરોધ કરતી જોવા મળી રહી છે. તેઓએ પોતાના શરીર પર યુક્રેનનો ધ્વજ ચિતર્યો છે, અને પુતિન વોર ક્રિમિનલના નારા પોકાર્યા હતા. મહિલાઓ ટોપલેસ થી યુધ્ધનો વિરોધ કરી યુધ્ધ રોકવા માટે અપીલ કરી હતી. મહિલાઓના શરીર પર સ્લાવા યુક્રેન પણ લખેલું જોવા મળે છે. આ પહેલા ઝેલેન્સકી સામે યુક્રેનના કિવમાં પણ આ પ્રકારનો વિરોધનો વીડિયો ફની મિસ્ટેકના Funny Mistake Video નામે વાયરલ થયો હતો. ઉપરાંત રશિયન રાષ્ટ્રપતિ એ ન્યુડ વિરોધ મામલે વિવાદિત નિવેદન આપતા મહિલાઓ અને ફેમીનીસ્ટોમાં રોષ જોવા મળ્યો હતો.

Topless Protest in Paris for Ukraine Viral Video વીડિયો : પેરીસમાં પુતિન વિરોધી નારા પોકાર્યા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

Viral Video વીડિયો – ટોપલેસ થઈ મહિલાઓ: પેરીસમાં પુતિન વિરોધી નારા પોકાર્યા

દરેક પસાર થતા દિવસ સાથે, પશ્ચિમની વિવિધ સરકારો અને સંગઠનોએ એક પછી એક રશિયાનો બહિષ્કાર અથવા મંજૂરી આપવાનું શરૂ કર્યું છે. આવા સમયે પેરિસમાં મહિલાઓ દ્વારા આ અર્ધનગ્ન વિરોધ ટ્વિટર પર દેખાય છે કારણ કે, તેઓ યુધ્ધ અને ખાસ કરીને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે પોતાનો વિરોધ વ્યક્ત કરે છે.

Funny Mistake Video ઝેલેન્સ્કીના મતદાન સમયનો વિડીયો

અન્ય એક ટ્વિટમાં Visegrad24 એ જણાવ્યું છે કે, પુતિનને 2013 માં નારીવાદી મહિલાઓ દ્વારા અર્ધનગ્ન વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેણે નિવેદન આપ્યુ હતું કે “મને આ પસંદ આવ્યું… તેઓ જે બૂમો પાડી રહ્યા હતા તે મને સમજાયું નહીં, મેં એ પણ ન જોયું કે શું તે ગોરા, કાળા કે બ્રુનેટ્સ કે હેયર્ડ ચેસ્ટ નટ હતા.

ટોપલેસ Topless Female protest Paris Viral Video વીડિયો

અગાઉ 2019 માં, યુક્રેનની એક મહિલાએ કિવમાં એક મતદાન મથકની બહાર વિરોધ કર્યો હતો, જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વોલોડીમિર ઝેલેન્સકીએ ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો.

Must Read