Homeમનોરંજનવાયરલ વીડિયો: વૃદ્ધ યુક્રેનિયન દંપતી તેમની મિલકતમાં ઘૂસી ગયેલા સશસ્ત્ર રશિયન સૈનિકોનો...

વાયરલ વીડિયો: વૃદ્ધ યુક્રેનિયન દંપતી તેમની મિલકતમાં ઘૂસી ગયેલા સશસ્ત્ર રશિયન સૈનિકોનો હિંમતપૂર્વક સામનો કર્યો

-

viral video on trending: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે તે બધાને ખબર છે, અને આજે યુક્રેનના શહેરોમાં રશિયન આર્મી ઘુસી ગઈ છે. રશિયન આર્મી દ્વારા એક ઘરની તલાસી લેવામાં આવી રહી હતી. જેમાં એક વૃદ્ધ દંપતી Ukrainian couple રહેતું હતું.

જે દંપતીના વિડીયોને યુએસ એમ્બેસી કિવ દ્વારા Twitter એક CCTV નો viral video મુકવામાં આવ્યો છે. જેમાં રશિયન સૈનિકોને યુક્રેનિયન દંપતી હિમત પૂર્વક તેના ઘરમાંથી બહાર ખદેડી રહ્યા છે.

હાલમાં તેમેં જોવાજાવ તો યુક્રેન સરકાર દ્વારા લોકોની હિમત વધારવા આવા ઘણા video રજુ કરવામાં આવતા હોય છે. તેમજ ઘણા નાગરિકો દ્વારા પણ યુક્રેનિયનોની બહાદુરીપૂર્વક રશિયન આક્રમણ સામે લડતા હોય તેવા ઘણા ફોટા અને વીડિયો સાથે સોશિયલ મીડિયા મુકતા હોય છે.

જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ

આવીજ હિંમત અને બલિદાનની સ્ટોરી માની એક આ વૃદ્ધ દંપતીની છે.આ વિડીયો જોઇને વિશ્વ યુક્રેનના લોકો હાલમાં જે મજબૂત પ્રતિકારનો સામનો કરવાની હિમત છે તેનો ખ્યાલ આવ્યો હતો.

એવા ઘણા યુક્રેનિયનો છે, જેમણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં પોતાના દેશહિત માટે બહાદુરીથી લડી લોકોને તેમના તરફ આકર્ષિત કર્યા છે. આ એક યાદીમાં એક વૃદ્ધ દંપતીનો ઉમેરો થયો છે જેઓ કોઈપણ જાતના ડર કે ખચકાટ વિના રશિયન સૈનિકોનો સામનો કરતા CCTV Viral Video માં આપ જોઈ શકો છો.

યુએસ હાલ યુક્રેનના સમર્થનમાં જેથી તેમની કિવમાં આવેલ યુ.એસ એમ્બેસી દ્વારા સોશિયલ મીડિયામાં આ ઘટના શેર કરી હતી.

viral video on trending: જુઓ વિડીયો રશિયન સૈનિકોને દંપતીએ બહાર કાઢ્યા

Ukrainian couple bravely confront armed Russian soldiers, નીચેના સીસીટીવી ફૂટેજમાં દંપતી ત્રણ સશસ્ત્ર રશિયન સૈનિકો પાછળ દોડીને તેમના ઘરની બહાર ધકેલાતા નજરે પડે છે.

video ની શરૂઆતમાં આપ જોઈ શકોછો કે સૈનિકો દરવાજા ખોલીને વૃદ્ધ દંપતીના માલિકી વાળા વિસ્તાર માં અંદર ઘૂસે છે. તમે વૃદ્ધ દંપતી અને સૈનિકો ટૂંકી વાતચીત થાય છે. ત્યારબાદ તેઓ મિલકતમાંથી બહાર નીકળતા જોવા મળે છે.

જૂઓ વિડીયો- લગ્ન પ્રસંગે પુષ્પાનો કોમેડી Dance Video વાયરલ

એક એક ક્ષણ એવી છે કે, જ્યારે દલીલ ગરમ થવાનું શરૂ થયા પછી એક સૈનિક તેની બંદૂક આકાશ તરફ ઉચી કરે છે.

સોશિયલ મીડિયા પર યુ.એસ એમ્બેસી કિવએ વિડિયોના કેપ્શનમાં લખ્યું “આજે અમે આ વૃદ્ધ દંપતીને અભિનંદન આપીએ છીએ જેમણે ત્રણ રશિયન સૈનિકોનો વિરોધ કર્યો. સાથે #UkrainianHeroes લખી તેમને બિરદાવ્યા હતા.

તે સમયે ગેટ પાસે ચોથો રશિયન સૈનિક હાજર હોવા છતાં દંપતી પાછળ હટ્યું નહીં. ત્રણેય સૈનિકોને તેમની મિલકત છોડવા માટે દબાણ કર્યું, જે દંપતીના નામ માયકોલાયવ અને ઓબ્લાસ્ટમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

થોડા દિવસો પહેલા જ યુક્રેનની એક મહિલાએ રશિયન ડ્રોન પર ટામેટાંની બરણી ફેંકીને તોડી પાડ્યું હતું.

પ્પ્રાથમિક અહેવાલ મુજબ યુક્રેનિયન મહિલાએ રશિયન ડ્રોનને બરણી મારીને બહાર કાઢ્યું હતું. આ સ્ટોરી યુક્રેનિયન ન્યૂઝ વેબસાઇટ Liga.net દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેને આ વિડીયોનું સત્ય જાણવા માટે મહિલાનું ઇન્ટરવ્યુ લીધું હતું.

જો કે તેણીએ સ્પષ્ટ કર્યું કે તેણીએ ડ્રોન પર ટામેટાંની બરણી ફેંકી હતી અને અથાણાંની કાકડીઓ નહીં. ઓલેનાએ કહ્યું કે જ્યારે તેણીએ ડ્રોનનો ગૂંજતો અવાજ સાંભળ્યો ત્યારે તે તેની બાલ્કનીમાં તે બેઠી હતી.

તે જ સમયે તેણીએ ખુરશીની નીચેથી તેના પ્લમ ટામેટાંનો બરણીઉપાડીને તેને મશીન પર ફેંકી દીધી હતી.

ઓલેનાએ અને તેના પતિએ ડ્રોનને તોડવાનું શરૂ કર્યું જેથી તે ફરીથી ઉડી ન જાય. બાદમાં તેઓએ ડ્રોનનો કચરો સાફ કર્યો હતો. તેને ચોખવટ કરીકે “તે ટામેટાં હતા કાકડીઓ વિશેની ચર્ચા ક્યાંથી આવી તે અમને ખબર નથી. તેવું ” ઓલેનાએ યુક્રેનની વેબસાઇટને કહ્યું હતું.

Must Read