Homeવાયરલ ખબરજુઓ... દેશી જુગાડ કરી આખો પરિવાર સાથે ફરી શકે તેવી સ્કુટર બનાવ્યું

જુઓ… દેશી જુગાડ કરી આખો પરિવાર સાથે ફરી શકે તેવી સ્કુટર બનાવ્યું

-

વાયરલ વિડીયો Viral Video, Desi Jugad Gujarati દેશી જૂગાડ કોમેડી ગુજરાતી Funny Video : on indian desi jugaad તમે સોશિયલ મીડિયા પર ઘણા અદ્ભુત જુગાડ વીડિયો જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવો ભારતીયનો જુગાડ વિડીયો video બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોઈને તમને લાગશે કે કલ્પના કરનારાઓ હોવા જોઈએ બાકી આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી.

દુનિયામાં તો બધા જાણે છે કે ભારતના લોકોના અડધાથી વધુ કામ દેસી જુગાડથી કરી લેતાં હોય છે, પરંતુ આ દેસી જુગાડનો વીડિયો જોયા પછી તમારા દિલમાં આ જુગાડ કરનાર ભારતીય પિતા માટે આદર વધી જશે. જૂઓ વિડીયો- ગરમીનો દેશી જૂગાડ, બેરલમાં બનાવી નાખ્યુ કુલર Cooler

આ વ્યક્તિએ દેસી જુગાડથી બનાવી ફેમીલી કાર
આ દેશી જુગાડનો વાયરલ વિડીયો જોયા પછી તમે ચોક્કસ કહેશો કે જુગાડ થી કઈ પણ શક્ય છે, કારણ કે આ વ્યક્તિએ જુગાડ સાથે કંઈક એવું કર્યું છે, જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. આ વ્યક્તિએ જુગાડ કરી કાર લીધા વિના તેનો આખા પરિવાર ફરી શકે તેવી કાર બનાવી. આ કાર જોઈને તમે પણ વિચારશો કે કાર ન હોય અને પરિવાર મોટો હોય તો તમે આવા જુગાડ કાઢીને પરિવાર સાથે ફરવા જઈ શકો છો.જૂઓ વીડિયો – જાનૈયા એ પુષ્પા ડાન્સ કર્યો અને કેવા થયા વાયરલ

જુઓ Viral Video on indian desi jugaad નો –

ચાર લોકોની સીટ વાળું સ્કૂટર
આ વ્યક્તિએ બે સ્કૂટર ભેગા કરી એક મોટી કાર બનાવી છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, આ વ્યક્તિએ એક સ્કૂટરનો પાછળનો ભાગ કાઢીને બીજા સ્કૂટરના આગળના ભાગ સાથે જોડી દીધો હતો. તેમનાથી સ્કૂટર મોટું થઈ ગયું અને હવે આ સ્કૂટરમાં બે નહીં પરંતુ 4 લોકો બેસી શકે તેટલી જગ્યા બની ગઈ. એટલે કે વ્યક્તિનો આખો પરિવાર સાથે બેસીને ફરવા જઈ શકે છે.

આ વિડીયો લોકોને ખુબજ ગમ્યો
વ્યક્તિના આ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર આદિલનરગોલવાલા નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘જરૂરિયાત એ તમામ શોધની માતા છે’.

Must Read