Viral Video News in Gujarati : વીડિયો – સોશિયલ મીડિયા પર એક હાલ એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કથિત વીડિયો બિહારનું હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ વીડિયોનું ચોક્કસ સ્થળનો પતો લાગ્યો નથી. વાયરલ આ વીડિયોમાં દેખાઈ છે કે એક ખુબ જ જુની જીપ (Old Police jeep Fail) રસ્તા પર રોકાઈ ગઈ છે, અને ચાલુ નથી થઈ રહી. આ જીપને ચાલુ કરવા માટે પોલીસવાળા ધક્કા મારી રહ્યા છે, આ જીપને પોલીસ ધક્કામારી રહી છે કારણ કે આ જીપ જ પોલીસની છે. એ પોલીસ જેનું નામ પડતા જ ગુનેગારોના પરસેવા છુટી જતા હોય છે.
Viral Video : વીડિયો જુઓ ગાયનું છાણ ખાતા MBBS ડોક્ટરનો…
આપ વિચારમાં પડી ગયા હશો કે જીપને ધક્કા મારવામાં શું મોટી વાત. તો જણાવી દઈએ કે આ વીડિયોમાં ખાસ વાત એ છે કે એક શખ્સ પોલીસની ગાડી બંધ પડવા પર કોમેન્ટ્રી કરી રહ્યો હતો. આ કોમેન્ટ્રી ગજબની અને ખાસ વાત છે.
Video : જૂઓ વીડિયો – ઊંટની સળી કરતા ઊંટ એ રીતસરનો લીધો બદલો
આ શખ્સ કોમેન્ટ્રી કરતો વીડિયોમાં સંભળાઈ રહ્યો છે. જે બોલે છે કે, આ જૂઓ પ્રશાસન કી ગાડી ઠેલા રહા હૈ, બતાઈએ યે ગાડી કૈસે ચોર કો પકડેગી. જો ખુદ ઠેલકે સ્ટાર્ટ હો રહા હૈ. ઠેલી લો, ઠેલી લો જી. દેખ લીજીએ બતાઈએ સબ લોગ ચોર કો પકડેગા. દેખ લીજીએ. હિન્દીમાં યુવકે કરેલી કોમેન્ટ્રીનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
Viral Video વીડિયો જૂઓ પોલીસની જીપને ધક્કા મારતા જોઈ યુવાને કોમેન્ટ્રી કરી
આ વીડિયોને ટ્વિટર પર @UtkarshSingh_ એ શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, આ વીડિયો બિહારના સીવાનની છે.
કોમેન્ટ્રી સાંભળતા ખુબ મજેદાર લાગી રહી છે. લોકો એ આ વીડિયોમાં સૌથી વધારે શખ્સની ફની કોમેન્ટ્રી અને તેની સ્ટાઈલ લોકોને ખુબ પસંદ પડી રહી છે. યુઝર્સ મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે સત્યમંથન ન્યૂઝના ફેસબુક પેજ સાથે જોડાવા અહિં ક્લિક કરો.