Homeવાયરલ ખબરસલામ છે... યુપી પોલીસના જવાનને વાંદરા અને વાંદરાના બચ્ચાને ખવડાવ્યા ફળ

સલામ છે… યુપી પોલીસના જવાનને વાંદરા અને વાંદરાના બચ્ચાને ખવડાવ્યા ફળ

-

Viral Video News Gujarati : વાયરલ સમાચાર : સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો ખૂબ જ ક્યૂટ હોય છે અને કેટલાક એવા વીડિયો હોય છે, જેને જોયા પછી આપણે ખૂબ જ ભાવુક થઈ જઈએ છીએ. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ Viral Video થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમારું દિલ પાગલ થઈ જશે. ખરેખર, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે કારમાં બેઠેલો પોલીસકર્મી સફરજન કાપીને વાંદરાને ખવડાવી રહ્યો છે. આ વિડીયો ટ્વિટર Twitter પર શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

યુપી પોલીસે તેના ટ્વિટર એકાઉન્ટ પર વાયરલ થઈ રહેલા આ વિડીયો Video શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેણે એક માહિતી પણ આપી છે. માહિતીમાં તેણે જણાવ્યું છે કે આ કોન્સ્ટેબલ મોહિત છે, જે શાહજહાંપુર જિલ્લામાં તૈનાત છે.

Viral Video વિડીયો- યુપી પોલીસના જવાનનો વાંદરા અને નાના બચ્ચાને ખવાડવ્યા ફળ

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કોન્સ્ટેબલ મોહિત વાંદરાને પ્રેમથી ફળ ખવડાવી રહ્યો છે. વાંદરાની સાથે એક નાનું બાળક પણ છે. આ વીડિયોને જોયા બાદ લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે, એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે ખરેખર ઘણા સારા પોલીસકર્મીઓ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...