Homeવાયરલ ખબરજૂઓ Funny વીડિયો- ઝોલા ખાતા-ખાતા આ કામ બાળકો જ કરી શકે !

જૂઓ Funny વીડિયો- ઝોલા ખાતા-ખાતા આ કામ બાળકો જ કરી શકે !

-

વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video viral news : સોશિયલ મીડિયાના જમાનામાં વાયરલ વિડીયોનો પણ એક અલગ જ અંદાજ રહ્યાો છે. જ્યારે પણ કોઈ એવી ઘટના કે પળનો વિડીયો video સામે આવે ત્યારે લોકો તેને સાશિયલ મીડિયા પર વાયરલ કરી દેવા ટેવાયા છે. ત્યારે કેટલાક રમૂજી વિડીયો તો ક્યારેક રાજકિય વિડીયો વળી ક્યારેક તો નેગેટીવ કહી શકાય તેવા ચિત્રો કે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા હોય છે. પરંતુ આજે આપણે જે વાયરલ વિડીયો જોવા જઈ રહ્યાં છીએ તેમાં કશું નેગેટીવ નથી વળી પરિવાર સાથે પણ વિડીયો જોઈ શકાય તેમ છે.

બાળકો લગભગ દરેક લોકોને વહાલા લાગતા હોય છે, માટે જ ગુજરાતીમાં કહેવાય છે કે બાળકો તો ભગવાનનું સ્વરૂપ હોય છે. બાળકો તોફાન કરતા હોય કે કોઈ રમત કરતા હોય તે દ્રશ્ય જોઈ વ્હાલું જ લાગતું હોય છે. આવા કેટલાક નટખટ બાળકોની Funny Video વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા ધુમ મચાવવા લગાતા હોય છે. વળી બાદમાં મીમ્સ અને રમૂજી કોમેન્ટ બાજી શરૂ થાય તેનો આનંદ તો અલગ. અહીં ક્લિક કરી જૂઓ પુષ્પા ડાન્સ Pushpa Dance નો વાયરલ વિડીયો.

ટ્વિટર પર એક નાની બાળકીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈ હસવું નહીં રોકી શકાય સાથે જ ક્યુટ બાળકી કેવી ઉંઘમાં પણ આનંદ લઈ રહી છે તે જોવાની મજા પડી જશે.

Viral Funny Video વીડિયો – ઝોલા ખાતા-ખાતા આ કામ બાળકો જ કરી શકે !

જૂઓ વિડીયો- ગરમીનો દેશી જૂગાડ, બેરલમાં બનાવી નાખ્યુ કુલર Cooler

આ બાળકી કારમાં સીટબેલ્ટ બાંધીને બેઠેલી જોઈ શકાય છે. ટ્રેન્ડિંગ વીડિયોમાં બાળકી પોતાના હાથમાં આઈસ્ક્રીમ લઈ ને ધીરે ધીરે ખાય રહી છે. પરંતુ મજાની વાત એ નથી કે તે આઈસ્ક્રીમ ખાય છે, મજા ની વાત એ છે કે બાળકી ઉંઘમાં આઈસ્ક્રિમ ખાતી જોવા મળે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકી ઝોલા ખાતા ખાતા પણ આઈસ્ક્રિમ કોન હાથમાં રાખી ખાતી જાય છે અને નિંદર પણ કરતી જાય છે.

આ પ્રકારના વિડીયોમાં બાળકોની ક્યુટનેસ અને તેની નિર્દોષતાના કારણે લોકો વ્હાલ કરવા લાગે છે. સાથે જ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી અન્ય મિત્રોને પણ આનંદ શેર કરતા હોય છે. આ પ્રકારના વિડીયો ખાસ તો એટલે વાયરલ થતા હોય છે કેમકે મોટા ભાગના લોકોને વિડીયોમાં કંઈ પણ આપત્તીજનક ન હોય તો વધારે શેર ફોરવર્ડ કરવું ગમતું હોય છે. આપત્તિજનક વિડીયો શેર ફોરવર્ડ કરવામાં લોકોને ખચકાટ અનુભવાતો હોય છે અને તે સ્વાભાવિક અને વ્યાજબી પણ છે.

વીડિયો- ભારત 1 મીનિટમાં સમજો ! ખાન સરના વાયરલ વીડિયો પર રવિના ટંડને આવું કહ્યું

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....