Homeવાયરલ ખબરદિલ્હી મેટ્રો સ્ટેશન પરથી કુદીને આત્મહત્યા, CISF જવાનો એ બાચાવવા પુરતા પ્રયાસ...

દિલ્હી મેટ્રો સ્ટેશન પરથી કુદીને આત્મહત્યા, CISF જવાનો એ બાચાવવા પુરતા પ્રયાસ કર્યા પણ…

-

વાયરલ વિડીયો સમાચાર Viral Video News : દિલ્હી Delhi ના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પરથી સવારે કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીનું ગુરુવારે રાત્રે હોસ્પિટલમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, યુવતીનું નામ દિયા હતું. દિયા પંજાબના હોશિયારપુરની રહેવાસી હતી. હજુ થોડા દિવસ પહેલા જ યુવતીની નોકરી ગઈ હતી. જોકે પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી.

ગત ગુરુવારે સવારે 7 વાગ્યે યુવતીએ અક્ષરધામ મેટ્રો સ્ટેશનના Akshardham Metro Station 40 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પરથી કૂદીને આત્મહત્યા Suicide કરી લીધી હતી. જોકે, CISFની ક્વિક રિએક્શન ટીમના જવાનોએ રોકવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

Video- વિનાશક પૂર/ ભયંકર વરસાદને કારણે પૂરમાં 300 લોકોના મૃત્યુ, મકાન અને વાહન તબાહ

સૈનિકોએ યુવતીને પોતાની વાતમાં ફસાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે ઉતરવા રાજી ન થઈ. CISFના જવાનો ચાદર લઈને તળિયે પહોંચ્યા જેથી બાળકી કૂદીને નીચે પડે તો ચાદરની મદદથી તેને બચાવી Rescue શકાય. બીજી તરફ સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી.

Viral Video News/ આત્મહત્યા કરતી યુવતીને બચાવવા CISF જવાનો એ બાચાવવા પ્રયાસ કર્યા

સીઆઈએસએફ CISF ના જવાનો ત્યાં યુવતીને સમજાવવાનો પ્રયાસ કરતા રહે છે, જ્યારે યુવતી દિવાલ પરથી કૂદી પડી અને જવાન નીચે ધાબળા લઈને ઊભા હતા. યુવતી ધાબળા પર પડે છે. ત્યારબાદ જ બાળકીને તાત્કાલિક લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ઘટના મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી આત્મહત્યાનું કારણ શોધી રહી છે.

અનોખા લગ્ન Video દુલ્હાનું કામ દુલ્હને અને કર્યું કુંવર દાન !

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...