વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video : મધ્યપ્રદેશના છિંદવાડા પાસેના પેંચ નેશનલ પાર્કમાં સહેલાણીઓ ઉમટી રહ્યાં છે. જંગલા પ્રાણીઓ જોવા આવતા પર્યટકો આ અદભૂત દ્રશ્યોને કેમેરામાં કંડારવા પ્રયાસ કરતા હોય છે. પણ ભાગ્યે એવુ બને છે કે કેટલીક અવિસ્મરણીય ક્ષણ પણ અજાણતા જ કેમેરામાં કેદ થઈ જાય. આ વિડીયો video માં હરણ એવી છલાંગ લગાવતું જોઈ શકાય છે કે પ્રથમ દ્રષ્ટીએ માનવામાં જ ન આવે. જ કંઈક બન્યુ છે કેમેરામાં કેદ થયેલા આ વીડિયો.
છિંડવાડા પાસે સ્થિત પંચ નેશનલ પાર્કમાં પ્રાણી દર્શન કરવા પહોંચેલા કેટલાક પ્રવાસીએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. જે દ્રશ્ય જોઈ સૌ કોઈ બોલે છે વાહ… જોરદાર… હા, હકિકતે આ દ્રશ્ય છે જ એવું કે, વાહ… બોલ્યા વિના રહેવાય જ નહીં.
વાયરલ વીડિયો Viral Video હરણની છલાંગ જોઇને તમે પણ ચોકી જશો Long Jump Deer
પર્યટકોની સામે આવી ગયેલા હરણના ટોળાને જોઈ કેમેરામાં કંડારતી વખતે આ દ્રશ્ય કેમરામાં કેદ થયુ હતુ. જે વીડિયોમાં હરણ 30 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી છલાંગ મારતું જોવા મળે છે. સામાન્ય રીતે આ વાત ગળે ઉતરે નહીં પણ વીડિયો જોતા પણ લોકો પહેલી નજરે વિશ્વાસ ન કરી શકે તેવો આ વીડિયો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
હરણ વિશે આ બાબતો પણ જાણો…
હરણ એક સ્કૂલ-બસ જેટલી ઊંચી અને લાંબી છલાંગ લગાવી શકે છે.
શિકારથી બચવાની કોશિશમાં કે ડરની સ્થિતિમાં હરણ 30 માઇલ પ્રતિ કલાકની ગતિથી દોડી શકે છે.
હરણનું શરીર ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને આ કારણે જ એ લાંબી છલાંગ લગાવી શકે છે.