Homeવાયરલ ખબરસિંહના ટોળાએ જિરાફ પર કર્યો હુમલો પણ સિંહોની શું હાલત થઈ જૂઓ...

સિંહના ટોળાએ જિરાફ પર કર્યો હુમલો પણ સિંહોની શું હાલત થઈ જૂઓ વાયરલ વિડીયોમાં

-

lion Attack Viral Video Gujarat : લોકપ્રિય સોશિયલ મીડિયા Social Media પર હાલ એક વિડીયો Video ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં સિંહોનું ટોળું એક જિરાફને એકલું સમજી Lions Attack on Giraffe હુમલો કરતું દેખાઈ છે. જિરાફ પર વારાફરતી સિંહ પાછળથી હુમલો કરી રહ્યાં છે. પરંતુ કદાવર જિરાફ પણ સિંહ Lion ને મજબુત રીતે પોતાના લાંબા પગની તાકાતથી જવાબ આપે છે. પગની લાત ઉગામી સિંહને ફગાવી દેવાના કારણે સિંહ ફરી વખત જિરાફ Giraffe પર હુમલો કરવાની હિમ્મત પણ નથી કરતો. આ ટ્રેન્ડિંગ વિડીયો Tranding Video ને જોઈ લોકો સિંહની મજાક Comedy પણ કરી રહ્યાં છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘણા સિંહો સાથે હુમલો Lion Attack કર્યા પછી પણ જિરાફ ન તો ગભરાય છે કે ન તો કમજોર બને છે.તે એક પછી એક બધા સિંહો પર બદલો લે છે, જાણે જિરાફ સૌથી શક્તિશાળી હોય.

સિંહ વિશે આપણે સાંબળીયે છીએ કે તે સામાન્ય રીતે હરણ અને અન્ય સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે, પરંતુ જિરાફ પર હુમલો કરવો એ એક દુર્લભ ઘટના માનવામાં આવે છે. આવું એટલા માટે માનવામાં આવે છે કારણે કે જિરાફ જેવી લાંબી ઊંચી કાયા ધરાવતા પ્રાણીને સિંહ ગરદનથી ભાગ્યે જ દબોચી શકે છે. તેના કારણે સિંહ જિરાફની ફાઈટ ભાગ્યે જ થતી હોય છે અને જિરાફ ભાગ્યે જ સિંહનું શિકાર બને છે.

Viral Lion Video Gujarati: સિંહના ટોળાએ જિરાફ પર કર્યો હુમલો પણ સિંહોની શું હાલત થઈ જૂઓ વાયરલ વિડીયોમાં

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સિંહ જિરાફને પરાસ્ત કરવામાં મુશ્કેલી હોવા છતાં પણ પ્રયાસો કરતા રહે છે. જિરાફને પરાસ્ત કરી જમીન પર પછાડી દેવા માટે સિંહ જિરાફ પર પાછળથી હુમલો કરે છે, તેની પીઠ પર સવારી કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ સિંહના ટોળાની ચાલ નિષ્ફળ રહે છે અને જિંદગીની જંગમાં જિરાફ વિજેતા બની પોતાના જીવની રક્ષા કરી લે છે.

સમઝી શકાય તેમ છે કે, જો જિરાફ શિકારી સિંહને મજબુત પગથી લાત મારે છે, તો તે ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે. જેના કારણે સિંહ ગંભીર ઈજાગ્રસ્ત અથવા મૃત્યુ પણ પામી શકે છે. જેના કારણે જ ગભરાઈને સિંહ જિરાફ પર હુમલોક કરી પછાડવાની આશા છોડી દેતા હોય તેમ જણાય છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...