Homeવાયરલ ખબરડાળી પર કિંગ કોબ્રાનું ઝુંડ લડતા-લડતા ગુંચવાયું સોશિયલ મીડિયા પર આવ્યો વિડીયો

ડાળી પર કિંગ કોબ્રાનું ઝુંડ લડતા-લડતા ગુંચવાયું સોશિયલ મીડિયા પર આવ્યો વિડીયો

-

Snake Video Viral : કિંગ કોબ્રા અને ભારતીય કોબ્રા King Cobra એ વિશ્વના સૌથી ઝેરી સાપ છે અને તેના કરડવાના 20 મિનિટથી ઓછા સમયમાં વ્યક્તિને મારી શકે છે. તેઓ સામાન્ય રીતે ભારતના કેટલાક ભાગો સહિત પડોશી દેશોમાં પણ જોવા મળે છે. ત્યારે સાપના નામથી લોકો ડરે તે સ્વાભાવિક છે. સોશિયલ મીડિયા પર ક્યારેય એકલ દોકલ સાપના વિડીયો સામે આવતા હોય છે,પણ જ્યારે સાપનો જથ્થો હોય તેવા વિડીયો સામે આવે ત્યારે વાયરલ થઈ જતા હોય છે. રસ્તા પર અચાનક આવી ગયો મહાકાય અજગર વિડીયોમાં જૂઓ શું થયું પછી !

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર સાપનો વિડીયો વાયરલ Video Viral થઈ રહ્યો છે. આ વીડિયોમાં જંગલમાં ઝાડની પાતળી ડાળી પર કોબ્રાનું સાપનું એક મોટું જુથ એકબીજામાં ગૂંચવાયેલું જોવા મળે છે. આ વિડીયો Video ઈન્સ્ટાગ્રામ Instagram પર ‘snake._.world’ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. રીલને હજારો વ્યુઝ અને લાઈક્સ મળી છે. સાપના જુથને જોઈ સાપ પ્રેમીઓ તો રાજી થાય પણ સાપથી મોટાભાગના લોકોને ભય લાગતો હોય લોકો વીડિયો જોઈને પણ ડરનો અનુભવ કરે છે. ફુંફાડા મારતો કોબ્રા પ્રાણાયામ કરે છે તેવી રમૂજ સાથેનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

Viral Video વિડીયો- ડાળી પર કિંગ કોબ્રાનું ઝુંડ લડતા-લડતા ગુંચવાયું

ક્લિપમાં કિંગ કોબ્રા અને ઈન્ડિયન કોબ્રા સહિત અનેક પ્રજાતિઓના કોબ્રાઓ એકબીજા પર ચડતા, જાણે નાની ડાળી પર રહેવા માટે લડતા હોય તેમ બતાવે છે. એક સાપ લડતી વખતે ડાળી પરથી પડતો જોઈ શકાતો હતો. કેટલાક Instagram વપરાશકર્તાઓએ સૂચવ્યું કે સાપ સમાગમ માટે પણ આવું કરી શકે છે. ખરેખર શું છે તે કારણ તો કોઈ સાપના જાણકાર વ્યક્તિ જ કહી શકે પણ જે છે તે થોડું અજીબ તો છે જ.

તમે સાપના આ વિડિઓ વિશે શું વિચારો છો ? શું આ વિડીઓ તમે મિત્ર સાથે શેર કે ફોરવર્ડ કરવા માંગો છો ? જો હા તો શેર કરીને મિત્રોના રીએક્શન જાણો.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...