Monday, May 16, 2022

વીડિયો/ એક ટીપું તેલ વગર કેવી રીતે બને ઈંડાની આમલેટ !

How to make oil free omelette healthy at home in Hindi ગુજરાતીમાં ઈંડાની આમલેટ બનાવવાની રીત : રસોઈની રાણી અને રસોઈના રાજા ખૂબ જોયા, વાંચ્યા કે સાંભળ્યા હશે. રસોઈ કેવી રીતે બનાવવી How to Cook તે કળા છે માટે આપણે કલાકારોને દુઃખ લાગે તેવી વાત નથી તે સ્પષ્ટતા પહેલા કરીએ. આજે આપણે આ એક એવી રેસીપીની વાત કરવા જઈ રહ્યાં છીએ જેમાં એક ટીપું તેલ નથી ઉપયોગ થતો. હા તેલના વધતા ભાવ અને સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરના લેખ વાંચ્યા પછી આ થોડું નવિન અને ઉપયોગી પણ લાગે તેવું છે. વીડિયો Video જોતા લાગશે વાહ… જોરદાર…

સૌ પ્રથમ તો આપણે વાત કરી એ એક પણ ટીપું તેલ વિનાની રેસિપી ઓમલેટ Omelet recipe without Oil ની. ગુજરાતીમાં ઓમલેટ બનાવવાની રેસિપી તમે ઓનલાઈન સર્ચ કરતા હશો. ત્યારે તમને લગભગ તમામ રેસિપીમાં તેલનો ઉપયોગ જોવા મળે છે. પરંતુ આજે અહિં જે ઓમલેટની રેસિપીની વાત સામે આવી છે તેમાં જરા પણ તેલનો ઉપયોગ નથી નથી માટે તેને ઓઈલ ફ્રી ઈંડાની ઓમલેટ Oil Free Egg omelette Recipe તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ રેસીપી એક ફૂડ બ્લોગર્સે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયો બાદ સામે આવી હતી. અનોખી પ્રકારની ઈંડાની આમલેટ કેમ બનાવવી તે આ વીડિયો પરથી સમજી શકાય છે. જેમાં આશ્ચર્યજનક રીતે એક વ્યક્તિ ઈંડાના ભોજનની ફેમસ દુકાન ધરાવે છે તેમ જણાવાયું છે. જેમાં તેને એક પણ ટીપું તેલનો ઉપયોગ કર્યા વગર જ ઈંડાની આમલેટ કેમ બનાવવી તે બતાવી દિધું હતું. આ જોઈ લોકો પહેલા તો વિશ્વાસ નથી કરી શકતા કે તેલનો ઉપયોગ કર્યા વીના રસોઈ પણ થઈ શકે છે. પરંતુ અહિં એક સ્ટ્રીટ ફૂડ વેચનાર ઓમલેટ બનાવવા માટે તેલને બદલે પાણીનો ઉપયોગ કરતા જોવા મળે છે.

લોકોની જીવનશૈલી અને આહારમાં તેલ મુક્ત ખોરાક Oil Free Food ને પ્રથમ પ્રાથમિકતા આપતા જોવા મળે છે. હાલમાં જ એક વીડિયો વાયરલ Video Viral થયો છે. જેમાં દિલ્હીના બજારમાં એક સ્ટ્રીટ ફૂડ વેન્ડર Street Food Vendor તેલના બદલે પાણીમાં આમલેટ omelet recipe in water બનાવતો જોવા મળે છે. જે જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. તમે વીડિયો જોશો તો તમે પણ બે ઘડી હેરાન રહી જશો.

viral video how to make oil free masala egg omlette gujaratima recipe

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આ ઈંડાની આમલેટ બનાવતો કલાકાર રેસીપી જણાવે છે તે નીચે મુજબ છે.

બે ઈંડાની આમલેટ રેસીપી Egg Omlete Recipe Gujarati

  • ઝીણી સમારેલી ડુંગળી
  • મરચાં
  • મીઠું
  • મસાલા

ઈંડાની આમલેટ બનાવવાની રેસીપી વીડિયો/ એક ટીપું તેલ વગર કેવી રીતે બને ઈંડાની આમલેટ !

આ મસાલાને બે ઈંડા ફોડી તેને એક પાત્રમાં ફેંટતો જોવા મળે છે. બાદમાં તમામ મસાલા ઉમેરેલા ફેંટેલા ઈંડાને એક ગરમ તવામાં નાખે છે. જેમાં તે પાણી નાખીને આમલેટ બનાવતા જોઈ શકાય છે. જે બાદ આમલેટને ટેસ્ટી બનાવવા માટે તેમાં ટામેટાં, કોથમીર ઉમેરવામાં આવી રહી છે અને પછી ધીમે ધીમે આમલેટને પલટાવે છે.

જૂઓ વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...