Homeવાયરલ ખબરવીડિયો/બિમાર વૃધ્ધને કાર ચાલકે ટક્કર મારી, ગાઝિયાબાદના વૃધ્ધે કર્યો ગંભીર આક્ષેપ

વીડિયો/બિમાર વૃધ્ધને કાર ચાલકે ટક્કર મારી, ગાઝિયાબાદના વૃધ્ધે કર્યો ગંભીર આક્ષેપ

-

Viral News Today Gujaratiવાયરલ ખબર : ઉત્તર પ્રદેશ UP ના ગાઝિયાબાદમાં હિટ એન્ડ રન Hit And Run ની ઘટનાના સ્તબ્ધ કરી દે તેવા ફૂટેજ CCTV સામે આવ્યા છે. આ વિડીયો ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક બીમાર વૃદ્ધને કાર ચાલક ટક્કર મારી નિકળી જાય છે. આ ઘટનામાં પીડિત વૃઘ્ઘ ગંભીર રીતે ઘવાયા હોવાના અહેવાલ છે. આ ઘટનાના ફૂટેજ CCTV Footage એક પત્રકાર દ્વાર ટ્વિટર પર શેર કરવામાં આવતા ઘટનાનો વીડિયો વાયરલ Video Viral બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના ગત બુધવારની છે. જે સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેમેરામાં વિડિયો સ્વરૂપે કેદ થઈ ગઈ છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. હાલ વાયરલ થઈ રહેલા આ વિડીયો Video માં જોઈ શકાય છે કે, માં કાર સાંકડી ગલીમાં પ્રવેશતી દેખાઈ રહી છે જ્યાં વૃદ્ધ વ્યક્તિ તેના ઘરની બહાર ખુરશીના ટેકે પસાર થવાનો પ્રયાસ કરી રહ્યાં છે, દરમિયાન એક કાર આવી ચડે છે અને વૃધ્ધને ટક્કર મારી ત્યાંથી નિકળી જાય છે.

Viral Video વીડિયો/બિમાર વૃધ્ધને કાર ચાલક ટક્કર મારી નાસી છૂટ્યો

આ ઘટના જાણી જોઈને થઈ હોવાનો વૃધ્ધે આક્ષેપ કર્યો હતો. તેમનું કહેવું છે કે છ મહિના પહેલા થયેલા વિવાદ બાદ આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ વ્યક્તિએ તેના પડોશીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ ચાલુ છે.

Watch more Viral Videos on Social Media News/વાયરલ વિડીયો ખબર

Watch Video/બબ્બર સિંહ પાસે સેલ્ફી લેતા યુવકનો વીડિયો થયો વાયરલ

વીડિયો/કૂતરા અને ઘોડાની મિત્રતા અને ગાઢ પ્રેમ સોશિયલ મીડિયા પર વાયરલ

જૂઓ વીડિયો : બકરીની ભુખ શાંત કરવા ગધેડા એવી મદદ કરી કે લોકો દંગ રહી ગયા

Must Read