વાયરલ વિડીયો Viral Video News Gujarati : નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે સિંહોનું ટોળું જંગલમાં પોતાનો શિકાર નથી છોડતું, આ જંગલી પ્રાણીની તાકાત સામે પશુઓ તો ઘૂંટણિયે પડી જાય છે, પરંતુ આ દિવસોમાં સિંહણ (Lioness) નો વાયરલ થઈ રહેલો વીડીયો Video જોઈને તમે પણ ચોંકી જશો. કારણ કે આ વીડિયોમાં ભેંસોના ટોળાએ સિંહણને શિકાર છોડીને ભાગી જવાની ફરજ પાડી હતી.
કોમેડી ગુજરાતી Funny Video જૂઓ વિડીયો- હોળી જોઈ હશે પણ ચપ્પલ ફેંક હોળી નહીં જોઈ હોય
સિંહણ, જેની ગર્જનાથી વડીલોને પરસેવો છૂટી જાય છે, જેનું નામ આપણા મનમાં ભયાનક પ્રાણીની છબી બનાવે છે. સિંહણની ગણતરી જંગલના સૌથી ખતરનાક (Lion King of Forest) શિકારીઓમાં થાય છે, પરંતુ હાલ સિંહણનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો.
જૂઓ વીડિયો- કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ થયો વાયરલ
નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે સિંહોનું ટોળું જંગલમાં પોતાનો શિકાર છોડતું નથી, જંગલી પ્રાણીઓ તેમની તાકાત સામે ઘૂંટણિયે પડી જતા હોય છે. પરંતુ આ દિવસોમાં સિંહણનો વિડીયો જોઈને તમે ચોંકી જશો. કારણ કે આ વીડિયોમાં ભેંસના ટોળાએ સિંહણ શિકાર છોડીને ભાગવા મજબૂર થયા તેવું દેખાઈ છે.
જૂઓ વિડીયો- આટલો મહાકાય અજગર ! રસ્તો ઓળંગતો અજગર જોઈ ચોંકી જશો
Viral Videos Today વીડિયો- સિંહણનું ટોળું શિકાર કરવા ગયું પણ એવું થયું કે ભાગવું ભારે પડ્યું
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાઇલ્ડ લાઇફનો એક વીડિયો Wild Life Video ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભેંસનું ટોળું સિંહણના સમૂહનો પીછો કરતું જોવા મળે છે. આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. આ વિડીયોમાં એક જ ફટકાથી પોતાના શિકારનો ઢગલો કરનાર સિંહણ પોતાનો જીવ બચાવવા દોડતી જોવા મળી હતી.
વાયરલ વીડિયોમાં એક ભેંસ ઊંચાઈ ઓળંગી ન શકવાને કારણે સિંહણની જાળમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન એક સિંહણે મોકો મળતાં જ ભેંસ પર હુમલો કર્યો હતો, જ્યારે ભેંસોના ટોળાએ સિંહણનો સામનો કરીને તેમને ભગાડી દીધા હતા. દરમિયાન ભેંસ તેના ટોળાની મદદથી ભેંસ તેની ટીમમાં પાછી આવી.
સોશિયલ મીડિયા પર સામે આવેલો આ વિડિયો જોઈને યુઝર્સને પણ પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયો પર યુઝર્સ ઉત્સાહપૂર્વક પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.