વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video : સોશિયલ મીડિયા પર રોજેરોજ એકથી વધુ વીડિયો વાયરલ થાય છે. આજે પણ એક વિડીયો video વાયરલ થયો છે જે થોડો અલગ છે. જો જોવામાં આવે તો રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધના કારણે યુક્રેનના અલગ-અલગ ભાગોમાં સ્થિતિ વણસી રહી છે. રશિયન સૈનિકો યુક્રેનના કિવ, ખાર્કિવ સહિત અનેક શહેરો પર રોકેટ અને મિસાઈલ છોડી રહ્યા છે.
સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો ખૂબ જ નકારાત્મક બની રહ્યા છે. આવી સ્થિતિમાં એક દિલાસો આપનારા સમાચાર આવ્યા છે. યુદ્ધની વચ્ચે બે સૈનિકોએ લગ્ન કરી લીધા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. Funny video ફની વિડીયોની જેમ આ વિડીયો પણ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુક્રેનના બે સૈનિક યુનિફોર્મ પહેરીને લગ્ન કરી રહ્યા છે. લગ્નની તમામ વિધિ યુનિફોર્મમાં કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Viral Funny Video વીડિયો – ચાલુ યુધ્ધે યુક્રેની સૈનિકોએ કર્યા લગ્ન: રશિયા યુક્રેન સમાચાર
વાયરલ થઈ રહેલા આ વીડિયોને ટ્વિટર પર Ukrain_War નામના ટ્વિટર યુઝર હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- ખૂબ જ ક્યૂટ અને હ્રદય સ્પર્શી વીડિયો. તે જ સમયે, અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે – આટલો ક્યૂટ વીડિયો પહેલા નથી જોયો.