Homeવાયરલ ખબરVideo- ઈ-રિક્ષાની છત પર સવારી કરતા લોકો પોલીસની નજરે ચડતા એવું થયુ...

Video- ઈ-રિક્ષાની છત પર સવારી કરતા લોકો પોલીસની નજરે ચડતા એવું થયુ કે હસીને લોટપોટ થઈ જશો

-

વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video : ભારતમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિબાદ પણ વાહનની છત પર સવારી કરવાના દ્રશ્યો સામે આવતા રહે છે. લોકો ટ્રેન, ટ્રક, ટેમ્પો કે અન્ય કોઈ વાહન પર છત પર સવારી કરતા હોય તે વાત સાંભળી કે જોઈ હશે. પણ રિક્ષાની છત Auto પર સવારી તો ક્યારેય નહીં સાંભળી હોય કે નહીં જોય હોય. પણ એવું ખરેખર બન્યું જેમાં લોકો ઈ-રિક્ષા E Rickshaw પર બેસી સફર કરી રહ્યાં હતા. આ વિડીયો video સામે આવતા લોકો હાસ્યને રોકી નથી શકતા જૂઓ કેમ થાય છે એવું.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક લોકોને ઈ-રિક્ષાની છત પર સવારી કરતા દેખાઈ છે. રમૂજ Comedy ફેલાવતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે રસ્તા પર એક ઈ-રિક્ષા ચાલી રહી છે, જેના પર કેટલાક લોકો છત પર પણ બેઠા છે. પણ જ્યારે આ લોકો પોલીસને જૂએ છે ડરના માર્યા રિક્ષા પરથી કુદી-કુદીને ભાગતા નજરે પડે છે. પોલીસકર્મીઓ પણ લાકડીઓ લઈને તેમની પાછળ દોડતા જણાય છે.

Video Funny Video વિડીયો- ઈ-રિક્ષાની છત પર સવારી કરતા લોકો પોલીસની નજરે ચડ્યા

આ વીડિયો શેર કરતા IPS ઓફિસર દીપાંશુ કાબરા ટ્વિટર ફની કેપ્શન પણ લખ્યું છે. ટ્રેન્ડ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો એ જોઈ લીધો છે. કેટલાક લોકો એ તો વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું- આવા લોકો ક્યારેય સુધરતા નથી. બીજાએ લખ્યું- માત્ર પોલીસ જ તેમને સુધારી શકે છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....