Homeવાયરલ ખબરગરમી કેટલી કાતીલ છે તે આ મહિલાના વાયરલ વિડીયો પરથી સમજી શકાશે

ગરમી કેટલી કાતીલ છે તે આ મહિલાના વાયરલ વિડીયો પરથી સમજી શકાશે

-

Today’s Viral Video News : સોશિયલ મીડિયા Social Media માં દરરોજ વાયરલ વિડીયોની ભરમાર જોવા મળે છે. પરંતુ કેટલાક ચોંકાવનારા વિડીયો વાયરલ Video Viral થતા ચારે તરફ ચર્ચાનું કારણ બને છે. તેમ આજે સામાન્ય લાગતી પણ અચરજ પમાડે તેવી ઘટનાનો વિડીયો Video વાયરલ બન્યો છે. જેમાં એક મહિલાએ ગરમી કેટલી ભયંકર છે તેનો અંદાજ બતાવી રહ્યા હોય તેમ જણાય છે.

મહિલાના આ વાયરલ વીડિયોને કારણે ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. વાયરલ ખબર આજે વાયરલ સમાચાર બની ગયા છે. વાયરન ન્યૂઝમાં ઘટના એવી છે કે, એક મહિલા એ કારના બોનેટ પર રોટલી બનાવી હતી. કારના બોનેટ પર રોટલી બનાવવાનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરતા વીડિયો ટ્રેન્ડિંગ Trending Video થઈ રહ્યો છે.

Viral Video News : ગરમી કેટલી કાતીલ છે તે આ મહિલાના વાયરલ વિડીયો પરથી સમજી શકાશે

કાળજાળ ગરમીમાં કારને ખડી કરી આ મહિલા રીતસર રોટલી બનાવી રહ્યાં છે. બાદમાં આ રોટલીને તવા પર શેકવાને બદલે કારના બોનેટ પર શેકતા વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયો વાયુવેગે પ્રસરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો ઉનાળાની કાતીલ ગરમીનો ક્યાસ પણ આ ઘટનાને કારણે કાઢવા લાગ્યા છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....