વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video : લગ્ન તમે ઘણા જોયા હશે પણ કરાર આધારિત કે લગ્ન પછી તેના પતિએ શું કરવું અને તેને શું ન કરવું તેપણ લેખિતમાં આવા લગ્ન તમે ક્યારેય જોયા છે? તો આ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો જુઓ, જેમાં લગ્ન પહેલાજ તેની પત્નીએ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાર લખાવી લે છે.
આ viral video માં તમે સાંભળી શકો છોકે, દુલ્હન લખેલો પોતાનો કરાર વાંચી સંભળાવે છે. આ કરાર લોકોને પસંદ આવતા viral video trending માં છે. કન્યાએ લગ્ન કરાર કર્યો તેનું નામ ‘કરણ અને હર્ષુ વચ્ચેનો પ્રેમ કરાર’ તેવું નામ આપીને 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરવામાં આવ્યું છે. હાલના સમયમાં લગ્ન ગીતમાં પુષ્પા મુવીના ગીતો પણ વાયરલ થઇ રહ્યા છે જેમાં નવ વિવાહિત યુગલો લગ્નને યાદગાર બનાવવા તેના ગીત પર ડાન્સ કરતા હોય છે.
જૂઓ વિડીયો- લગ્ન પ્રસંગે પુષ્પાનો કોમેડી Dance Video વાયરલ
જેમાં તેવું પણ લખવામાં આવ્યું કે દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત ‘i love You’ કહેવાનું રહેશે.
Viral Funny Video વીડિયો
View this post on Instagram
પતિ પત્નીઓ તેમના લગ્નની દરેક ખાસ ક્ષણને કેમેરામાં કેપ્ચર કરવાનો પ્રયાસ કરતા હોય છે અને તેનું કારણ તેઓ વચ્ચે આખી જીંદગી પ્રેમ જળવાય રહે. પોતાના લગ્ન અન્ય કરતા અલગ બનાવવાના વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતા હોય છે.
દુલ્હન આનંદીએ લગ્નના વિડિયોમાં નવીનતમ ઉમેરો કર્યો કે, લગ્ન પછી તેના પતિએ શું કરવું કે અને શું ન કરવું તેની લેખિત સૂચિ તૈયાર કરી હતી.
viral trending video માં દુલ્હન એક કવર પકડીને બેઠી છે, જે કવર પર confidential કોન્ફીડેન્શીયલ તેવું લખેલું છે. દુલ્હન તેમાંથી એક કોન્ટ્રાક્ટ પેપર કાઢે છે જેનું શીર્ષક છે ‘કરણ અને હર્ષુ વચ્ચેનો પ્રેમ કરાર’.
લગ્નનો કરાર કરાવતી પત્નીનો instagram trending video
Viral Funny Video માં વરરાજા કરણને તેમના લગ્ન પછી શું કરવું અને શું ન કરવું તે બાબતો નીચે મુજબ છે:
- Promise to always sound this bad in our own karaoke nights
- Promise to never spill out any spoiler of S.W.A.T
- Promise to repeat the mantra ‘I Love You’ at least three times a day or more
- Promise to never eat butter boneless chicken without you
- Promise that our ‘Teri Kasam’ will always be a legitimate foundation of trust and no matter what we’ll never break it
- Promise to love, pamper, respect and treasure each other till death do us apart
“તેણીએ આ રીતે કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા હતા,” વિડિયો પરનું તેનું લખાણ વાંચે છે જુઓ
ઇન્સ્ટાગ્રામ યુઝર @makeupbybhumikasaj દ્વારા પોસ્ટ કરાયેલા વિડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે, “શું તમે ક્યારેય આવા કરાર આધારિત લગ્ન વિશે સાંભળ્યું છે.”
આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે.
જૂઓ વિડીયો- રોડ પર બોક્સિંગ કરતા કાંગારુંનો વિડીયો
આ વીડિયો જોયા બાદ લોકો બે ભાગમાં વિભાજિત થઈ ગયા હતા.
- એક યુઝરે કહ્યું, “હા હા હું ખાતરી કરી રહ્યો છું કે અહીં બધું જ અનુસરવામાં આવે છે.”
- બીજાએ લખ્યું “હાહા ખૂબ જ સુંદર.”
- ત્રીજાએ લખ્યું “તમામ લક્ષ્યો પ્રાપ્ત કરી રહ્યા છીએ.” બીજાએ મજાક કરી “હા હા લગ્ન છે કે, સ્વિગીમાંથી પતિને ઓર્ડર આપો.”
તમે આ મેરેજના કોન્ટ્રકટ વિશે શું વિચારો છો?