Homeવાયરલ ખબરજૂઓ વિડીયો- લાશને બેઠી કરવા પોસ્ટમોર્ટમ રૂમ પર જઈ ધમપછાડા કરતા વીડિયો...

જૂઓ વિડીયો- લાશને બેઠી કરવા પોસ્ટમોર્ટમ રૂમ પર જઈ ધમપછાડા કરતા વીડિયો વાયરલ

-

વાયરલ વીડિયો Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ જાત-જાતના વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં ક્યારેક ફની વિડીયો Funny Video , તો ક્યારેક કોમેડી ગુજરાતી Funny Video ક્યારેક ખરેખર ઉપયોગી ઈન્ફોર્મેટીવ કે એજ્યુકેશનલ વિડીયો Education Video વિડીયો હોય છે. પરંતુ ક્યારેક તો મગજ ચકરાવે ચડે તેવા વીડિયો વાયરલ થતા હોય છે. આવો જ એક અજીબો ગરીબ વિડીયો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ Viral થઈ રહેલો આ કથિત વીડિયો મધ્યપ્રદેશનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ બુમો પાડી રહ્યો છે અને કોઈને કહી રહ્યો છે કે, મોતને હરાવી દે. પાછો આવી જા. હિંદીમાં રહેલો આ વીડિયોમાં દેખાતો શખ્સ પોસ્ટમોર્ટમ રૂમનો ગેટ તોડવા લાગ્યો હતો.

અહેવાલ મળે છે કે આ વીડિયોમાં દેખાતો શખ્સ કોઈની લાશને બહાર કાઢવા કહે છે. તેનો દાવો હતો કે લાશ બહાર કાઢો તો તેને જીવતો કરી દેશે. સાથે જ હવે 30 જ મિનિટ બચ્યા છે માટે ઉતાવળ કરો તેવું પણ શખ્સ કહેતો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.  

Viral Funny Video વીડિયો – લાશને બેઠી કરવા પોસ્ટમોર્ટમ રૂમ પર જઈ ધમપછાડા

આ વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ એ જોર પકડ્યું હતુ.  કોઈ તાંત્રિક અને અંધશ્રધ્ધાની વાત કરે છો કોઈ પરિજનના જવાનો ગમ કહે છે. પરંતુ મહત્વની વાત છે કે આ વીડિયો બાદ સોશિયલ મીડિયાના જોકની દુનિયામાં ગરમી જોવા મળી રહી છે.

Must Read