Homeવાયરલ ખબરલગ્ન સમારંંભના આવા વિડીયો નહીં જોયા હોય, લાગશે જાણે કોમેડી વિડીયોનો ભંડાર...

લગ્ન સમારંંભના આવા વિડીયો નહીં જોયા હોય, લાગશે જાણે કોમેડી વિડીયોનો ભંડાર આવ્યો

-

Latest Wedding Comedy Video Viral Gujarati : લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે લગ્નને લઈ વિવિધ જાતના વિડીયો સોશિયલ મીડિયા Social Media પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો Video માં ક્યારેય કોમેડી તો ક્યારેય ફન વળી અમુક વીડિયો Funny Video Viral માં તો વિવિધ ટીપ્સ પણ જોવા મળે છે. પણ સાથે જ લગ્ન સમયે જ યુગલના ગુસ્સાના કારણે ઝઘડા પણ સામે આવતા રહે છે. પણ લોકોને લગ્નમાં થતા ડાન્સ અને ધમાચકડીના વિડીયો વધું પસંદ પડતા હોય છે. તે જ સમયે, તાજેતરમાં એક વીડિયો વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે હસી શકો છો. આ વીડિયો યુટ્યુબ પર વારંવાર જોવામાં આવી રહ્યો છે. ખરેખર, આ વીડિયોમાં વરરાજાના ડાન્સ અને વેડિંગ પાર્ટીની સ્ટાઈલ તમારું દિલ જીતી લેશે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નના સરઘસમાં Wedding dance Comedy ખૂબ જ ખુશીથી ડાન્સ કરે છે. સૌથી પહેલા એક વ્યક્તિના ખભા પર બેસીને બારાતી ડાન્સ કરે છે. આ પછી તે એવી રીતે ડાન્સ કરે છે કે કોઈને વિશ્વાસ ન આવે. તે વરની ઘોડી પર ચડી જાય છે અને ઘોડી પર ઉભા રહીને નાચવા લાગે છે. માણસ એવી રીતે નાચે છે કે તેની સાથે વર પણ ઘોડી પરથી પડી જાય છે.

Viral Funny video: લગ્નના આવા વિડીયો નહીં જોયા હોય કોમેડી વિડીયોનો ભંડાર આવ્યો

તે જ સમયે આસપાસ ઉભેલા લોકો પણ જોવા લાગે છે. હાલમાં આ વીડિયો જોઈને તમે તમારા હાસ્ય પર કંટ્રોલ નહીં કરી શકો.

વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો તરફથી કોમેન્ટ આવી રહી છે, એક યુઝરે લખ્યું- વાહ શું ડાન્સ છે કે વર પણ પડી ગયો. તો બીજી તરફ, હું હસવાનું રોકી શકતો નથી.

Must Read