Homeવાયરલ ખબરજૂઓ વિડીયો- આટલો મહાકાય અજગર ! રસ્તો ઓળંગતો અજગર જોઈ ચોંકી જશો

જૂઓ વિડીયો- આટલો મહાકાય અજગર ! રસ્તો ઓળંગતો અજગર જોઈ ચોંકી જશો

-

વાયરલ વીડિયો Viral Video તમે કોમેડી ગુજરાતી Funny Video જેવા વીડિયો ખુબ જોયા હશે, પણ આજે વિશાળ અજગરનો વીડિયો વાયરલ થયો છે. કેટલીય વખત તમે સાંભળ્યું અને જોયું હશે કે ઘણી વખત જંગલી જાનવરો રસ્તો ઓળંગતા હોય ત્યારે પોતાનો જીવ ગુમાવે છે. આનું કારણ એ છે કે લોકો પ્રાણીઓ પર ધ્યાન આપતા નથી અને તેઓને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરવા દેતા નથી. પરંતુ આપણે પ્રાણીઓ માટે પણ રસ્તાને સુરક્ષિત બનાવવાની કાળજી લેવી જોઈએ જેથી કરીને તેઓ તેમના જીવ બચાવી શકે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો video વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અજગર રોડ ક્રોસ કરતો જોવા મળે છે અને આ દરમિયાન તે રોડ પર સંપૂર્ણ રીતે ફેલાઈ જાય છે. આ અજગર એટલો વિશાળ છે કે તેને જોઈને કોઈપણના હોશ ઉડી જશે. Funny Wedding Video ખુબ વાયરલ થયો તેમ અજગરના રોડ ક્રોસિંગનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

આટલા મોટા અજગરને જોઈને લોકોની આંખો ફાટી ગઈ હતી. કેટલાક લોકોએ કહ્યું કે આ અજગર ખૂબ જ સુંદર છે તો કેટલાકે કમેન્ટ કરીને કહ્યું કે જો આ અજગરને એકલા જોયો હોત તો ડરના કારણે તેમની હાલત બગડી ગઈ હોત. સારું શું તમે ક્યારેય આટલો વિશાળ ડ્રેગન જોયો છે ?

Viral Funny Video વીડિયો- રસ્તો ઓળંગતો મહાકાય અજગર જોઈ ચોંકી જશો

https://twitter.com/susantananda3/status/1500030027701784578?s=20&t=5x2J3qJKoj7GCJMAIFB_RA

વાયરલ થઈ રહેલા આ વીડિયોને IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે- જંગલી પ્રાણીઓને પણ દરેક સમયે રસ્તામાં જવાનો અધિકાર છે. કૃપા કરીને તેમને સલામત માર્ગ આપો.

જૂઓ વીડિયો – દુલ્હા-દુલ્હન બાખડી પડતા લગ્ન મારામારીમાં ફેરવાયા

Must Read