Comedy Funny Thief Video Viral Today : સોશિયલ મીડિયા Social Media પણ ખૂબ જ વિચિત્ર જગ્યા છે. અહીં દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. આજે એક એવો જ હસાવતો વિડીયો Funny Video વાયરલ થયો છે, જેને જોયા પછી તમે તમારા હાસ્ય પર કંટ્રોલ નહિ કરી શકો. વાયરલ વિડીયો Viral Video માં જોઈ શકાય છે કે ચોર Thief ચોરી Thieving કરે છે, પછી ડાન્સ કરે છે. આ ઘટના સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ ગઈ છે. આ વીડિયો જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી.
આ વાયરલ Virol વીડિયો ઉત્તર પ્રદેશના ચંદૌલીનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો Video માં તમે જોઈ શકો છો કે ચોર કેટલી મસ્તી સાથે ડાન્સ Comedy Dance કરતો જોવા મળે છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ચોર હાર્ડવેરની દુકાનમાં ખૂબ મહેનત કર્યા વિના ઘૂસી ગયો અને કેશ કાઉન્ટર પર જે મળ્યું તે લઈ ગયો.
તે ભાગવાનું વિચારી રહ્યો હતો ત્યારે તેની નજર સી.સી.ટી.વી. કેમેરા CCTV Camera પર પડી. કેમેરા જોઈને ચોર ગભરાયો નહિ પણ જોરદાર નાચવા Dancing લાગ્યો.ચોરને જોઈને જાણે પોતાની લૂંટનો જશ્ન Enjoy Robbery મનાવતો હતો. પરંતુ, હવે આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Viral Funny Video ચોરી કરી ડાન્સ કરતો ચોર ! વાયરલ વિડીયો ચોરી કરતા-કરતા Dance કરતો ચોર
આ વીડિયો જોયા પછી તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. શું ખરેખર આવા ચોર છે? આવો સુંદર ચોર આપણે ક્યારેય જોયો નથી. જો કે આવા ચોર દરેક દેશ અને દુનિયામાં જોવા મળે છે. સારું, તમે આ ચોર વિશે શું કહેવા માંગો છો? કોમેન્ટ કરીને જણાવશો.