Homeવાયરલ ખબરજૂઓ વિડીયો- રોડ પર બોક્સિંગ કરતા કાંગારુંનો વિડીયો

જૂઓ વિડીયો- રોડ પર બોક્સિંગ કરતા કાંગારુંનો વિડીયો

-

વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video : આપે સોશિયલ મીડિયા Social Media પર કેટલાય મારામારીના વિડીયો કે લડાઈના વિડીયો જોયા હશે. ઉપરાંત ક્યારેક જંગલી પ્રાણીઓની લડાઈના વિડીયો video પણ સોશિયલ મીડિયા મારફતે જોવા મળી જતા હોય છે. પરંતુ અહીં એવા પ્રાણીની લડાઈનો Animal Fight વાયરલ વિડીયો ની વાત છે જે પ્રાણીની ફાઈટ વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું કે જોયું હશે. આ વિડીયોમાં આપને બોક્સિંગ કરતા કાંગારૂ Funny kangaroo Video જોવા મળશે જે ખરેખર ખુબ રસપ્રદ છે.

ઓસ્ટ્રેલિયાના પ્રાણી કાંગારૂ Australian Kangaroo વિશે સૌ કોઈ જાણતા હશે. આ ખુબ જ સુંદર કાંગારૂ પ્રાણી પેટમાં રહેલા પોકેટમાં પોતાના બચ્ચાને રાખે છે જે તેની ખાસીયત છે. પરંતુ આપણે ટ્વિટર પર કાંગારૂના વાયરલ થયેલા વિડીયોની વાત કરીશું. આ વિડીયોમાં ખાસ વાત એ છે કે રસ્તા વચ્ચે રાત્રીના સમયે બે કાંગારૂ એક બીજા સાથે લડાઈ કરી રહ્યાં છે. લડાઈ જોઈ લાગે છે કે બેઉ બળીયા લડી રહ્યા હોય.

જૂઓ વીડિયો– જાનૈયા એ પુષ્પા ડાન્સ Pushpa Dance કર્યો અને કેવા થયા વાયરલ

જૂઓ વિડીયો- Viral Video : હરણની છલાંગ જોઇને તમે પણ ચોકી જશો

કાંગારુની આ લડાઈને માર્ગ પરથી પસાર થઈ રહેલી વ્યક્તિ દ્વારા કેમેરામાં વિડીયો સ્વરૂપે કેદ કરી લેતા આપણે તેને જોઈ શકીએ છીએ. પ્રાણી જગત સાથે ઘરોબો રાખતા અને પ્રાણી પ્રેમીઓ માટે આ વિડીયો અભ્યાસના વિષય પણ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે કાંગારૂ માણસોની લડાઈની જેમ જ લડી રહ્યાં છે. સમુસામ સડક પર લડી રહેલા કાંગારૂ એખ બીજા ને હરાવવા માટે લાતો પણ મારતા જોઈ શકાય છે.

Viral Funny Video વીડિયો – રોડ પર બોક્સિંગ કરતા કાંગારુંનો વિડીયો વાયરલ

તારીખ 5 ફેબ્રુારીના રોજ સ્ટોરીફુલ વાયરલ Storyful Viral નામના ટ્વિટર હેન્ડલ Twitter પરથી શેર કરવામાં આવેલો વીડિયો લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. જેમાં કાંગારૂ છુટ્ટાહાથની મારામારી કરતા હોય તેમ જણાય છે. આ વિડીયો શેર કરી કેપ્શન લખ્યું છે કે, બોક્સિંગ કરતા કાંગારૂ Boxin Kangaroos એ ફેમેલી ડ્રાઈવને અડચરણ પહોંચાડી. જેમાં કેનબેરા પાસે આ ઘટના જોવા મળી હોવાનું જણાવાયું છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...