Wednesday, May 18, 2022

જૂઓ વિડીયો- “મા તો એક મા જ હોય ​છે” ભાવુક કરી દે તેવો વીડિયો

વાયરલ વીડિયો Viral Video : સોશિયલ મીડિયા પર કેટલાક વાયરલ વીડિયો Viral Video શેર થતા જ લોક તેને વાયરલ કરી દેતા હોય છે. સોશિયલ મીડિયા પર માત્ર કોમેડી ગુજરાતી Funny Video જ વાયરલ થતા હોય તેવું નથી ક્યારે ભાવુક કરી દે તેવા વિડીયો video પણ વાયરલ થતા હોય છે. પરંતુ જ્યારે પ્રાણીઓના ભાવુક વીડિયો Animal Viral videos સામે આવે ત્યારે વિચારવા મજબૂર કરે છે કે ઈશ્વરે માનવી જેટલી જ ભાવના પ્રાણીઓને પણ આપી હશે. લોકોને આવા વીડિયો ખૂબ જ પસંદ આવે છે. હંમેશની જેમ આજે પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા Social Media પર હંમેશા પ્રાણીઓના વીડિયો વાયરલ થતા રહે છે. લોકોને આવા વીડિયો ખૂબ જ પસંદ આવે છે. હંમેશની જેમ આજે પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, આ ફેમિલી વીડિયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ગલુડિયાઓને ખવડાવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ વિડીયો- મહિલાએ ડાન્સ કરતાં-કરતાં હોશ ખોયો પછી હાસ્ય રેલાયુ

Viral Funny Video વીડિયો – મા તો એક મા જ હોય ​છે ભાવુક કરી દે તેવો વીડિયો

જૂઓ વિડીયો- આટલો મહાકાય અજગર ! રસ્તો ઓળંગતો અજગર જોઈ ચોંકી જશો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા કૂતરાના બાળકોને ભોજન આપી રહી છે. આવી સ્થિતિમાં માતા મહિલાનો આભાર માનતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકો ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ વાયરલ વીડિયો Yoda4ever નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે, જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. તે જ સમયે, ઘણા લોકોએ આ વીડિયો પર ટિપ્પણી કરી છે.

- Advertisment -

Must Read

man sleeping with chittah in video viral mr Dolph C Volker trending video on social media youtube

ચિત્તા સાથે ઉંઘતા માણસનો વિડીયો ફરી થયો વાયરલ, જાણો શા માટે...

Man sleeping with three cheetahs viral video : આપે કદાચ કોઈ વ્યક્તિને બિલાડી અને કૂતરા સાથે સૂતા જોયા હશે, પરંતુ શું તમે...