Homeવાયરલ ખબરઠંડી હવા ખાવાનો દેશી જુગાડનો વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઠંડી હવા ખાવાનો દેશી જુગાડનો વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

-

ઈન્ટરનેટના જગતમાં Internet લગભગ દરેક પ્રકારના વિડીયો ઉપલબ્ધ છે,.પછી તે કોમેડી Comedy વિડીયો હોય, ફની વિડીયો Funny Video હોય કે પછી કોઈ ઘરેલુ જુગાડનો વિડીયો. લગ્નના વીડિયો કે ડાન્સના વિડીયો પણ સોશિયલ મીડિયાની ઝપટે ચડે તો વાયરલ થતા હોય છે, પણ જુગાડના Jugad વીડિયો સોશિયલ મીડિયા Social Media પર વધારે વાયરલ થતા જોવા મળે છે.

કોઈ સમસ્યાનું સમાધાન અનોખી રીતે લાવે તે જુગાડ, માટે આપણે જુગાડી Jugadi Peoples લોકોને પ્રતિભાશાળી લોકો પણ કહીએ તો ચાલે તેમ છે. જેમાં લોકો મુશ્કેલ કામને સરળ કરવા માટે મગજ દોડાવી સોલ્યુશન લાવે છે. પણ ક્યારેક તો કલ્પના બહારની કારીગરી જોવા મળી જાય છે. અને આવી કારીગરી સાથેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ Viral Video થતા ધુમમચાવી દેતા હોય છે.

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર એક નજર નાખો, જેમાં ગરમીથી પરેશાન એક વ્યક્તિએ ઠંડી હવા મેળવવા માર્ગ શોધી કાઢ્યો છે. જોતા લાગે છે કે, વ્યક્તિને એક રૂમમાંથી બીજા રૂમમાં હવા મળતી ન હતી. માટે તેણે લાંબુ પહોળું પોલીથીન લઈને કૂલરમાં નાખ્યું, જેના કારણે કૂલરની હવા પોલીથીન દ્વારા સીધી બીજા રૂમમાં પહોંચી રહી હતી.

Viral Funny Video Today: ઠંડી હવાનો જુગાડ વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વાયરલ વીડિયોને જોયા બાદ તમે પણ વિચારવા લાગશો કે, લોકો જુગાડ શું કરે છે અને લોકોના મનમાં આ વિચારો ક્યાંથી આવે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર sombir_nirankari નામના આઈ.ડી. પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 8 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- સસ્તા એસી. અન્ય યુઝરે લખ્યું- આવા આઈડિયા ક્યાંથી આવે છે.

Must Read