Homeવાયરલ ખબરમાછલી સાથે ડાન્સ કરતી યુવતીનો વાયરલ વીડિયો જોઈ આશ્ચર્યથી આંખો પહોળી થઈ...

માછલી સાથે ડાન્સ કરતી યુવતીનો વાયરલ વીડિયો જોઈ આશ્ચર્યથી આંખો પહોળી થઈ જશે

-

Funny Dance Video Viral : સંગીત દરેકના મનને ખુશી અને ઉત્સાહથી ભરી દે છે. ડાન્સ કરવાથી તમને માત્ર ખુશી જ નથી લાગતી, પરંતુ એનર્જી પણ વધે છે, પરંતુ શું તમે ક્યારેય માછલીને ડાન્સ કરતી જોઈ છે, માણસોની જેમ તમામ સ્ટેપ્સ ફોલો કરતી આ માછલીનો ડાન્સ વિડીયો Dolphin Dance Video સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો વારંવાર જૂએ છે અને આંખો પર ભરોસો ન હોય તેમ ખરાઈ કરે છ કે ખરેખર શું માછલી ડાન્સ કરે છે. આશ્ચર્ય થાય તેવો વિડીયો Video જોઈ દર્શક વિચારવા મજબૂર બની જાય છે કે શું તે ખરેખર સાચું છે. વીડિયોને જોઈને લાગે છે કે એક વ્યક્તિ સંપૂર્ણ ટ્રેનિંગ લીધા બાદ ડાન્સ કરી રહ્યો છે, પરંતુ અહીં એક માછલી જોવા મળી રહી છે, જે એક યુવતી સાથે કપલ ડાન્સ Dolphin Couple Dance Video કરી રહી છે.

વાયરલ વિડીયો Viral Video માં એક બ્લેક ડોલ્ફિન એક યુવતી સાથે શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. જી હાં, પાણીમાં રહેતી આ માછલી યુવતી સાથે જોડીમાં ડાન્સ કરી રહી છે. અંગ્રેજી ધૂન પર નૃત્ય કરતી આ માછલી ક્યારેક છોકરીને પોતાના હાથમાં પકડી લે છે, તો ક્યારેક છોકરીના બે પગ વચ્ચેથી પસાર થઈ જાય છે. ફિશ ડાન્સ માટે વેલ ટ્રેન્ડ જોવા મળે છે. આ છોકરી માછલીઓ સાથે અલગ-અલગ રીતે, ક્યારેક બેસીને કે ઊભા રહીને જબરદસ્ત ડાન્સ કરી રહી છે.

Viral Video માછલી સાથે ડાન્સ કરતી યુવતીનો વાયરલ વીડિયો

https://twitter.com/rupin1992/status/1522788452890120192?s=20&t=eaDFx_cMPHE348XUjius4A

વીડિયો જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા. IPS રુપિન શર્માએ પોતાના ટ્વિટર પેજ પરથી આ વીડિયો શેર કર્યો છે, તેને કેપ્શન આપતા લખ્યું છે, ‘અમેઝિંગ’. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ‘વન્ડરફુલ’ અને ‘ગજબ’ લખીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખરેખર, ડોલ્ફિન માછલીનો સ્વભાવ માણસો સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ છે. તે ખૂબ જ ખુશખુશાલ અને જીવંત છે.

Must Read