Homeવાયરલ ખબરઅમેરિકાના રસ્તા પર ધમાકેદાર ડાન્સ કરતી ભારતીય મહિલાનો વિડીયો વાયરલ

અમેરિકાના રસ્તા પર ધમાકેદાર ડાન્સ કરતી ભારતીય મહિલાનો વિડીયો વાયરલ

-

Trending Dance Video : ઇન્ટરનેટમાં ફેમસ થવાની ચાહમાં કેટલાક લોકો ડાન્સનો રસ્તો અપવનાવતા હોય છે.પરંતુ સાથે જ તેના માધ્યમથી તેઓ પોતાની કળાનું પ્રદર્શન કરી સારી એવી પ્રતિષ્ઠા પણ મેળવતા હોય છે. થોડા સમય પહેલા જ પેરીસના એફિલ ટાવર સામે ડાન્સ Dance at eiffel tower કરી ભારતીય યુવતીઓએ સૌને મંત્ર મુગ્ધ કરી દિધા હતા. ત્યારે હાલ એક ઈન્ટરનેશલ ડાન્સર એ ભારતીય સંગીતના ગાયન પર અમેરિકાના રસ્તા USA Street પર ડાન્સ કર્યો તેનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો વાયરલ Viral Video થતા લોકો તેને જોઈ વખાણ કરી રહ્યા છે. જેમાં એક ભારતીય મહિલા બોલીવુડના હિટ ગીત પર ઘાગરા-ચોલી પહેરીને અમેરિકાના માર્ગો પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ Instagram પર તાજેતરમાં જ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક મહિલા અમેરિકાના રસ્તાઓ પર ડાન્સ પરફોર્મ કરતી જોવા મળી રહી છે. મહિલાના ડાન્સ વીડિયોમાં Indian Women Dance Video બોલિવૂડના હિટ ગીત ‘ઈશ્ક કમીના પર ડાન્સ કરતી જોવા મળે છે.

લોકો આ ટ્રેન્ડિંગ વીડિયોને જોઈ કહે છે કે, મહિલાના ડાન્સની કોરિયોગ્રાફી ખુબ જ સુંદર છે. મહિલા ડાન્સ પણ એટલો સરસ કરી રહી છે કે રસ્તે પસાર થતા લોકોને પણ જોવાનું મન થઈ જ જાય. ટૂંકમાં આ વિડીયોને ઈન્સ્ટા યુઝર્સ સારો એવો પ્રતિસાદ આપી રહ્યાં છે.

Viral Dance Video: USAમાં ધમાકેદાર ડાન્સ કરતી ભારતીય મહિલાનો વિડીયો વાયરલ

આ ધમાકેદાર ડાન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વિનીતા હજારી નામના આઈ.ડી. પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં મહિલા એ વર્ષ 2002માં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘શક્તિઃ ધ પાવર’ના ‘ઈશ્ક કમિના’ ગીત પર ડાન્સ પરફોર્મ કરી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો એ જોઈ લીધો છે. યુઝર્સ મઝેદાર ડાન્સ જોઈને આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોમાં ડાન્સ કરતી મહિલાને ક્યૂટ કહી રહ્યા છે તો કેટલાક ડાન્સના વખાણ કરતા થાકતા નથી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....