HomeમનોરંજનViral Video - મહેંદી મુકેલી રહેલ માતાને બાળક પોતાના હાથે તેની માતાને...

Viral Video – મહેંદી મુકેલી રહેલ માતાને બાળક પોતાના હાથે તેની માતાને ખવડાવી રહ્યો છે.

-

Viral Video Cute baby – હાલ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં તમે જોઈ શકોછો, નાનું બાળક તેની માતાને ખવડાવી રહ્યો છે.માતા હાથમાં મહેંદી મૂકી રહી છે.

એક પુત્ર અને તેની માતા વચ્ચેની સુંદર ક્ષણ કેમેરામાં કેદ થઈ છે. બન્નેની વાતચીતનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટ થયા બાદથી લોકોના દિલ જીતી રહ્યો છે. આ વિડીયો જોયા પછી તમને પણ ખુબ ગમશે. આ વીડિયોને ગ્રેસ સલૂનના ઓફિશિયલ ઈન્સ્ટા પેજ પર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે.

તેમાં લખવામાં આવ્યું છે કે, “આ નાનો છોકરો તેની માતાને ખવડાવતો કેટલો સુંદર છે જ્યારે તે તેના હાથમાં મહેંદી લગાવી રહી છે. વીડિયોની શરૂઆતમાં, એક મહિલા સોફા પર બેઠી છે અને તેના હાથમાં મહેંદી લગાવી રહી છે. તેની બાજુમાં ઉભેલું તેનું બાળક છે. તે તેને ખવડાવતો જોવા મળે છે.

જુઓ Viral Video Cute baby –

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by Grace Salons & Makeup Artist (@gracesalons)

વધુ Viral video જુઓ –

જ્યારથી આ વીડિયો પોસ્ટ થયો છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ જોઈને લોકો અભિભૂત થઈ ગયા છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયો ગયા મહિને શેર કરવામાં આવ્યો હતો. આ વિડિયો પોસ્ટ થયા બાદ વાયરલ થયો છે.

આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે ‘he is a જેન્ટલમેન’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘Cute Kid’. આ વિડિયો જોઈને અન્ય એક યુઝરે લખ્યું હતું કે માતા અને પુત્ર વચ્ચેનો સાચો પ્રેમ. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે, તેને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

Must Read