Homeવાયરલ ખબરવાયરલ વિડીયો મારૂતીની આ કારમાંથી હેલિકોપ્ટર બનાવી વરરાજો ચાલ્યો દુલ્હન પાસે

વાયરલ વિડીયો મારૂતીની આ કારમાંથી હેલિકોપ્ટર બનાવી વરરાજો ચાલ્યો દુલ્હન પાસે

-

Today’s Latest Trending Video : ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયા Social Media આવ્યા બાદ જાણે વિડીયોનો પ્રવાહ વધ્યો હોય તેમ વીડિયોની ભરમાર સર્જાતી રહે છે. વળી થ વગા મોબાઈલના કેમેરાથી Mobile Camera વિડીયો બની જતો હોય સમાન્યથી માંડી મોટી ઘટનાઓ પણ વાયરલ વિડીયો Viral Video મારફતે પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે હવે એક નવો ફની વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો લગ્નનો Indian Wedding Video  હોય તેમ જણાય છે.

લગ્ન માટે કારને હેલિકોપ્ટર બનાવી દેવાનો જુગાડ આ વિડીયોમાં જોવા મળે છે. કહેવાય છે કે કેટલાક લોકો માટે શોખ એટલો મોટો હોય છે કે તે તેના માટે કંઈ પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે, હવે તમે બિહારના આ વ્યક્તિને જ જુઓ. જેણે હેલિકોપ્ટરમાં Car Helicopter બેસવાનો શોખ પૂરો કરવા માટે પોતાની વેગનઆર કારને હેલિકોપ્ટર બનાવી છે. હવે તમે વિચારતા હશો કે વેગનઆરમાંથી હેલિકોપ્ટર Wegonr Helicopter કેવી રીતે બની શકે ? તો સાહેબ, જો તમે જુગાડ Desi Jugad વિશે જાણો છો, તો જાણો કે તમે કંઈપણ કરી શકો છો. અને આ જુગાડના કારણે આ વ્યક્તિએ વેગનઆર કારમાંથી હેલિકોપ્ટર Wegonr Convert to Helicopter બનાવ્યું.

Viral comedy Video – વિડીયો મારૂતીની આ કારમાંથી હેલિકોપ્ટર બનાવી વરરાજો ચાલ્યો…

વેગનઆર કારથી બનેલા આ જુગાડ હેલિકોપ્ટરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ Trending થઈ રહ્યો છે. આ વીડિયોને @BeingAbbasNaqvi નામના યુઝરે ટ્વિટર Twitter પર શેર કર્યો છે. વિડિયો સાથેનું કેપ્શન વાંચે છે – આ અદ્ભુત #WagonR મેડ હેલિકોપ્ટર કારને તેના વતનમાં કેમેરામાં પકડી લીધી. હાલમાં લગ્નની આ સિઝનમાં વર-કન્યાને Bride-Groomપરિવહન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અહીં ખૂબ જ માંગ છે. બિહારી એન્જિનિયરિંગ ! જય બિહાર.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...