Homeવાયરલ ખબર'મીની પુષ્પા' છવાયો સોશિયલ મીડિયા પર, વાયરલ વીડિયો જોઈ હાસ્ય નહીં રોકી...

‘મીની પુષ્પા’ છવાયો સોશિયલ મીડિયા પર, વાયરલ વીડિયો જોઈ હાસ્ય નહીં રોકી શકો

-

Instagram Trending Funny Viral Video : સાઉથ ઈન્ડિયન આર્ટિસ્ટ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ નો ફિવર Pushpa Fever હજૂ લોકો પરથી ઉતર્યો નથી. પુષ્પા ફિલ્મ અને તેના જોરદાર ડાયલોગ્સ સાથે તેના ગાયન પણ ખુબ લોકપ્રીય થયા છે. ફિલ્મના ડાયલોગ્સ તો એવા છે કે લોકો તેના જાણે દિવાના બન્યા હોય તેમ મીમ્સ અને રીલ્સ બનાવી રહ્યાં છે. આવા વિડીયો Video સોશિયલ મીડિયા પર સતત વાયરલ Viral થતા રહે છે. જ્યારે બાળકો પણ આ ફિવરમાં જોડાયા હોય તેના પણ પુષ્યા ડાયલોગના ફની વિડીયો વાયરલ Comedy થતા રહે છે. આજે એવા જ એક વાયરલ વીડિયો સામે આવ્યો છે જે ઈન્સ્ટાગ્રામની Instagram દુનિયામાં વાયરલ થવા લાગ્યો છે. આ બાળકની ડાયલોગ બોલવાની સ્ટાઈલ ડરાવે તેવી નહીં પણ હસાવી દે તેવી છે.

સોશિયલ મીડિયા Instagram પર હસતા હસાવતા હજારો વિડીય વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાળકની ડાયલોગ સ્ટાઈલ તેમને કોમેડી કરતો હોય તેવી લાગશે.આ વીડિયોમાં એક નાનું બાળક અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ના ફેમસ ડાયલોગ ખૂબ જ ફની Funny dialogue રીતે બોલતો જોવા મળે છે.

જો કે આ ડાયલોગ ખરેખર ગુસ્સામાં હોવાની ભાવના સાથેનો છે પણ આ બાળક તો જાણે કોમેડી કરી લોકોના દિલમાં ઘર કરી ગયો હોય તેમ જણાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક પુષ્પાના ડાયલોગને આક્રમક રીતે બોલવાના પ્રયાસ કરવા છતા તેની નિર્દોષતા જોવા મળે છે માટે કોમેડી વિડીયો જેવું લાગી રહ્યું છે.

Viral Comedy Video : મીની પુષ્પા છવાયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

આ સંવાદ પૂર્ણ કર્યા પછી, તમે બાળકના નિર્દોષ અભિવ્યક્તિના પ્રેમમાં પડી જશો. સંવાદ પૂરો કર્યા પછી, બાળક કોઈની તરફ જુએ છે અને ખૂબ જ નિર્દોષ ચહેરો બનાવે છે અને તેને પૂછવાનો પ્રયાસ કરે છે કે શું તેણે સારું કર્યું છે. આ વીડિયો ‘ધ ફ્રેન્ડશિપ ડેઝ’ના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં બાળકની આ ફની સ્ટાઈલ લોકોને ખૂબ હસાવી રહી છે. એક ઈન્સ્ટા યુઝરે કોમેન્ટ બોક્સ પર લખ્યું છે કે, ‘કોઈને આટલા પ્રેમથી ગુસ્સો આવે તો મજા આવશે.’

Must Read