Homeવાયરલ ખબરKili Paul અને તેની બહેન Neema Paul થલાપથી વિજયના Best Song પર...

Kili Paul અને તેની બહેન Neema Paul થલાપથી વિજયના Best Song પર નાચ્યા

-

Viral Videos Today, Instagram Viral Video : કિલી પૉલે Kili Paul ભારતીય મુવીના એકના ગીત પર ડાન્સ કરતો વિડીયો video શેર કરેલો હતો. જેમાં પોતે અને તેની બહેન નીમા પૉલ neema paul Thalapathy Vijay ની Beast Movie Beast ના ગીત Halamathi Habibo પર ડાન્સ કરતા નજરે પડ્યા હતા, આથી જ કહેવાય છેકે, સંગીતને સીમાડાઓ ના નડે, કેમકે કિલી પોલ આર્ફીકાના તાન્ઝાનિયા દેશનો રહેવાસી છે અને તેમ છતાં ભારતીય સોંગ પર પોતે પરફોર્મ કરી રહ્યો છે.

કોમેડી ગુજરાતી Funny Video બનાવતા મિત્રો પણ આ પ્રકારે વિવિધ ભાષામાં કાર્ય કરે તે માટે તો પ્રધાનમંત્રી મોદી પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ થાલાપથી વિજય અને પૂજા હેગડે ના આ ગીત પર તેમના લાખો Followers આ ગીત પર Instagram Reels તેમજ અન્ય Short Video બનાવી ચુક્યા છે. – પુષ્પા ડાન્સ Pushpa Dance થી જાનૈયા થઈ ગયા ફેમસ વિડીયો જોવા અહીં ક્લિક કરો.

તેમજ અન્ય ઈન્સ્ટાગ્રામ પણ યુઝર્સ બેકગ્રાઉન્ડમાં આ ગીત સાથેનો પોતાનો વીડિયો અપલોડ કરી રહ્યાં છે. હવે એટલું લોકપ્રિય થયુકે દેશની બહાર પણ કિલી અને નીમાએ તેમના લેટેસ્ટ ગીતનો વિડીયો બનાવી રિક્રિએટ કર્યું છે.આ વિડીયોને તેના સોસીયલ મીડિયા પર 9 માર્ચે અપલોડ કરવામાં આવેલ હતો, હાલમાં આ વીડિયોને 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

જૂઓ વિડીયો- મહિલાએ ડાન્સ કરતાં-કરતાં હોશ ખોયો પછી હાસ્ય રેલાયુ

આ વીડિયો Viral Video માં Kili Paul અને તેની બહેન નીમા પૉલ Halamathi Habibo ના સોંગમાં જેવા ડાન્સના સ્ટેપ છે તેવા સ્ટેપ પણ કરતા નજરે પડી રહ્યા છે.આ ભાઈ-બહેનની જોડી અદભૂત ડાન્સ કરી રહી છે.

Viral Funny Video વીડિયો – Kili Paul અને તેની બહેન Neema Paul થલાપથી વિજયના Best Song પર નાચ્યા

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kili Paul (@kili_paul)

જૂઓ વીડિયો- બકરીની ભુખ શાંત કરવા ગધેડા એવી મદદ કરી કે લોકો દંગ રહી ગયા

થોડા સમય પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના વખાણ કરેલા હતા, અને યુવાને પ્રેરણા લેવા સૂચવ્યું હતું. આ ભાઈ બહેનનો વિડીયો જોઇને લોકોએ તેને વધાવી લીધા હતા ને કોમેંટમાં પણ આપ તેના વખાણ વાંચી શકો છો.

નીચેના વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે આ ભાઈ-બહેનની જોડી સીમ્બા મુવીનું ગીત શબ્દસહ ગાય રહ્યા છે, તેમને એકવાર એવું લાગશે કે તેને ભારતીય ભાષા હિન્દી આવડતી હશે. પણ મૂળ આફ્રિકન મસાઈ જાતિમાંથી આવતી ભાઈ બહેનની જોડીને ભારતીય ભાષા નથી આવડતી. આં ગીત “Simmba” નું તેરે બીન Tere Bin છે જે Rahat Fateh Ali Khan, Asees Kaur, Tanishk Bagchi દ્વારા ગાવામાં આવેલું છે.

જૂઓ Viral Video વીડિયો – Kili-Neema Paul Halamathi Habibo Best Song પર નાચ્યા

ભાઈ બહેનને ભારતીય સંગીત વધુ પ્રિય હોય તેવું લાગી રહ્યું છે, કેમકે તેમને ઘણા બીજા પણ ભારતીય સોંગ પર insta reels video બનાવેલા છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...