Homeવાયરલ ખબરચાલુ બાઈક પર ઉભા થઈ લેતા હતા સેલ્ફી જૂઓ કેવી ભારે પડી...

ચાલુ બાઈક પર ઉભા થઈ લેતા હતા સેલ્ફી જૂઓ કેવી ભારે પડી ઘેલછા !

-

Viral Stunt Video : કેટલાક લોકોને સ્ટંટ કરવાનો બહુ શોખ હોય છે, પણ ક્યારેક સ્ટંટના શોખીનો પોતાને મુશ્કેલીમાં મુકી દેતા હોય છે. જેમાં તેઓને નુકશાન પહોંચતું હોય છે. ક્યારેક ઈજાગ્રસ્ત થાય છે તો ક્યારેક આવા લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. તેથી જ ફિલ્મોમાં આ ચેતવણી હંમેશા આપવામાં આવે છે કે, ફિલ્મમાં બતાવેલ કોઈપણ સ્ટંટ ઘરે કે જાતે કરવાનો પ્રયાસ ન કરો કારણ કે તમામ સ્ટંટ નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. છતાં પણ કેટલાક લોકો એવા પણ હોય છે, જેઓ આ બાબતોનું ધ્યાન રાખતા નથી અને તેઓ ફક્ત પોતાની ધૂનમાં મગ્ન રહે છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ Video Viral થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, ચાલતી બાઈક પર ઉભા રહીને સેલ્ફી લેવી બે લોકો માટે ભારે પડી ગઈ હતી.

વાયરલ Trending થઈ રહેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે બે લોકો ચાલતી બાઈક પર બેઠેલા જોવા મળી રહ્યા છે. તે બાઇક પર મોઢું ઊંધુ રાખીને બેઠો છે. તો બીજો બાઇક પર ઉભા રહીને મોબાઈલમાંથી સેલ્ફી Selfie લઈ રહ્યો છે. પરંતુ અચાનક બાઇકનું સંતુલન ખોરવાય છે અને ઉભેલી વ્યક્તિ રોડ પર ખરાબ રીતે પડી જાય છે. પરંતુ હજુ પણ બાઇક ચાલતું રહે છે અને આગળ જતાં બાઇક પણ ખાડામાં ખરાબ રીતે પડી જાય છે, જેના કારણે બાઇક પર બેઠેલા અન્ય વ્યક્તિને ઘણી ઇજા થઇ હતી.

Viral Video વિડીયો- ચાલુ બાઈક પર ઉભા થઈ લેતા હતા સેલ્ફી જૂઓ કેવી ભારે પડી ઘેલછા !

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે ગુસ્સામાં લખ્યું – ખૂબ સરસ. તો બીજાએ લખ્યું – તાતા, બાય બાય, ખતમ…

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...