વાયરલ ખબર Viral Videos Today : કોમેડી Comedy ગુજરાતી Funny Video સાથે જ તમે ઘણીવાર ફિલ્મોના સ્ટંટ વીડિયો પણ જોયા હશે. જેને જોઈને નવાઈ લાગે છે. ઘણી વખત આ સ્ટંટ Stunt Video જોઈને પોતાની આંખો પર પણ વિશ્વાસ નથી આવતો, પરંતુ ઘણી વખત જ્યારે આવા અદભૂત સ્ટંટ સામે આવે છે ત્યારે વાસ્તવિકતા વધુ ચોંકાવી દે છે. સ્ટંટ વીડિયો Instagram જેવા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ Trending પણ થતા રહે છે. આવો જ એક સ્ટંટ વાયરલ વિડીયો Viral Video બન્યો છે જેને જોઈ બાહુબલી યાદ આવી જશે.
આજે અમે તમને એવો જ એક વીડિયો Video બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમને દક્ષિણ ભારતીય અભિનેતા પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી 2: ધ કન્ક્લુઝન’નો Bahubali 2 એક સીન ચોક્કસથી યાદ હશે, જેમાં પ્રભાસ હાથીની સુંઢની મદદથી કૂદકો મારતો જોવા મળે છે. ફિલ્મમાં આ દ્રશ્ય કૃત્રિમ હાથી અને VFX ની મદદથી શૂટ કરવામાં આવ્યું હતું. આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમે તમારા દાંત નીચે આંગળી દબાવી જશો.
આજકાલ સ્ટંટ લોકોના માથે બોલે છે. તમે આ વિડિયો Video જોઈને આનો અંદાજ મેળવી શકો છો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ હાથી પર ચડીને અદભૂત સ્ટંટ Elephant Stunt કરતો જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા વીડિયોમાં એક વિશાળ હાથી આગળથી સહેજ ઝૂકતો જોવા મળે છે, ત્યારબાદ એક વ્યક્તિ તેની ઉપર દોડીને સ્ટંટ કરવા લાગે છે. આ વીડિયોમાં હાથી Elephant Stunt પણ સંપૂર્ણ સહકાર આપતો જોવા મળી રહ્યો છે.
Viral Video/અસલી Bahubali આ રહ્યો ! સોશિયલ મીડિયા પર આ શખ્સનો વીડિયો વાયરલ
હાથી પર સ્ટંટ Elephant Stunt કરતી વખતે માણસ હવામાં બેકફ્લિપના 2-3 રાઉન્ડ કરતો જોવા મળે છે. વીડિયોમાં, વ્યક્તિએ ખૂબ જ સંતુલન જાળવી રાખ્યું છે, જે અદભૂત છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સાત સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા વ્યૂઝ મળ્યા છે, જ્યારે આ વીડિયોને બે હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ જોરદાર રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Animal video Viral: પ્રાણીઓ સાથેના વાયરલ વીડિયો
- જૂઓ વિડીયો- સિંહણનું ટોળું શિકાર કરવા ગયું હતું પણ એવું થયું કે ભાગવું ભારે પડી ગયું
- Watch Video/બબ્બર સિંહ પાસે સેલ્ફી લેતા યુવકનો વીડિયો થયો વાયરલ
- ગજબનો છે ઊંટ ! સેલ્ફી લેવામાં વ્યસ્ત મહિલા સાથે એવું કર્યું કે વીડિયો વાયરલ