Homeમનોરંજનજુઓ વિડીયો આવી જાહેરાતના હોર્ડિંગ તમે કદાચ ક્યારેય નહિ જોઈ હોય !

જુઓ વિડીયો આવી જાહેરાતના હોર્ડિંગ તમે કદાચ ક્યારેય નહિ જોઈ હોય !

-

આજનો વાયરલ વિડીયોમાં જુઓ દિગ્ગજ કંપનીઓ ગ્રાહકને આકર્ષવા માટે અવનવી ટેકનોલોજી ઉપયોગ કરતી હોઈ છે, પણ આ જાહેરાત કરવાનું માધ્યમ સાચેજ તેને ખાસ બનાવે છે.

સોશિયલ મીડિયા પર દરરોજ અવનવા વિડીયો આવતા હોઈ છે, અને ઘણા વિડીયો આપણને વિચારવા મજબુર પણ કરતા હોય છે. આજે આપણે એક તેવાજ વિડીયો વિષે ચર્ચા કરવાના છીએ. આ બન્ને વિડીયો ટેકનોલોજી પર આધારિત વિડીયો છે. આવા જ દ્રશ્યો થોડા સમયમાં ભારતના જાહેર રસ્તાઓ પર જોવા મળે તો નવાઈ નહિ !

મોટી મોટી કંપનીઓ પોતાની બ્રાન્ડ અને તેની પ્રોડકટ્સના વેચાણ માટે બધાથી કઈક અલગજ પ્રચાર પ્રસારનું મધ્યમ શોધતી રહેતી હોઈ છે, હાલ ૨૧મી સદી એટલે ટેક્નોલોજીનો યુગ કહેવાય, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે, સામાન્ય માણસ હોય કે પછી દિગ્ગજ કંપનીઓ પોતાના પ્રચાર પ્રસાર કરી આકર્ષણ ઉભું કરવા માટે ટેકનોલોજી ભરપુર ઉપયોગ કરતા હોઈ છે.

પહેલા વિડીયોમાં એક કાર મેન્યુફેક્ચરિંગ કંપની પોતાની કારની જાહેરાત કરવા માટે જાહેર રસ્તા પર 3D ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. સાચે આ વિડીયો બીજી કંપનીઓના પ્રચાર પ્રસાર કરવાના માધ્યમથી તેને અલગ બતાવે છે, અને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ રહી કહેવાય.

બીજો વિડીયો Amazon કંપનીના OTT પ્લેટફોર્મની જાહેરાતનો છે, જેમાં પણ 3D ટેકનોલોજીના માધ્યમથી જાહેર રસ્તા પર જાહેરખબર બતાવામાં આવી રહી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....